________________
કર સારભૂત એવા સવિવેકનું જ સેવન કર, વર્તમાન કાળમાં રસાયનશાસ્ત્રીઓ પણ અનુકૂળ ભૂમિમાં વાવવા યોગ્ય બીજ-વસ્તુઓને વિવિધ ભાવના (સંસ્કાર) દઈને વાવી. તે વડે ઈચ્છિત ફળને મેળવી શકે છે તે સર્વજ્ઞ સર્વદર્શી-સર્વશક્તિ સંપન્ન-પૂણાનંદી પરમાત્માપ્રણીત પવિત્ર ભાવના ભાવિત અને સ્વપુરૂષાર્થ ચગે કેમ અભીષ્ટ ફળ મેળવી ન શકે? અવશ્ય મેળવી શકે જ. ફક્ત પૂર્વોકત ભાવના શુદ્ધ હૃદયથી જ ભાવવી જોઈએ અને એમ થાય તે જ તે શુદ્ધ ભાવનાના બળથી ભવ્ય છે આ ભયંકર ભવ દુઃખને સર્વથા અંત કરીને અને ક્ષય સુખને સુખે સાધી શકે.
४२ सारभूत एवा सद्विवेकनुज सेवन कर.
'सदसद् विवेचनं विवेकः' સત્યાસત્યને સમ્યમ્ વિચાર પૂર્વક નિર્ણય કરે કે આતે તત્ત્વભૂતજ છે અને આ અતત્વરૂપ છે. આતે સંપૂર્ણ જ છે. અને આ અપૂર્ણ છે. આતે આદરવા ગ્યજ છે, અને આ તજવા ચોગ્ય છે. આતે હિતકારી છે, અને આ અહિતકારી છે. આવું કાર્યજ ઉચિત છે, અને આવું અનુચિત છે. આમાંજ લાભ સમાયેલું છે, આમાં નથી જ અથવા ગેરલાભ છે. આ ગુણવાન જ છે અને આ નથી; અથવા દષવાન છે. આવી વસ્તુઓજ ભક્ષ્ય છે અને આવી અભય છે. આવી વસ્તુઓ જ પેય (પીવા યોગ્ય) છે અને આવી અપેય છે. આવા લક્ષણવાળા છવજ હોય છે, અને આવાં લક્ષણ વિનાના અછવજ હેય