________________
૯૬
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ જો.
થવી પરમ દુર્લભ છે. શુદ્ધ દેવગુરૂ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ · જાણવાથી અને જાણીને તેને સમ્યગ્ દરવાથીજ સમ્યકત્વ શુણુની પ્રાપ્તિ થઇ શકે છે, સમકિત તની સર્વકરણી લેખે પડે છે-મેાક્ષ મહાફળને આપે છે, એમ સમજીને મેાક્ષાર્થી સ
નાએ પ્રથમ સમકિતનીજ ભાવના દઢ કરવાની જર છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુક'પા, અને આસ્તિકતા એ પાંચ સકિતનાં શ્રેષ્ટ લક્ષણ છે. સમકિતવતનું જ્ઞાન યથાથે હોય છે. તેથી તે હિતાહિત, લાભાલાભ, અને ભક્ષ્યાભઢ્યાદિને યથા સમજે છે.
૧૨ અરિહંત ભાષિત ધ–રાગ, દ્વેષ અને મેહાદિક સર્વ દોષ રહિત સર્વજ્ઞ પ્રભુની સાતિશય વાણીથી અનેક જીવાના હૃદગત સંશયાના ઉચ્છેદ થઇ જાય છે અને તેથી અનેક ભ ન્યા સ્વપરહિત સાધવાને સન્મુખ થાય છે. એકાંત હિતકારી પ્ર ભુની વાણી જન્ય ચારેને અમૃતથી પણ સીડી લાગે છે તેથી તેના કદાપિ અભાવે થતાજ નથી. પુષ્કરાવર્ત મેઘની જેવા પ્રભુના હિતેાપદેશથી ભવ્ય જીવો પોતાનું ખરૂં હિત યથાર્થ સમ જીને સેવી શકે છે, અને તેથીજ તેએ સર્વ પાપ ક્રિયાના અનુક્રમે પરીહાર કરીને નિષ્પાપ એવા મેક્ષ માર્ગનું આરાધન કરવા ઉજમાળ થાય છે. વિશ્વ જાને પવિત્ર શાસનના રાગી કરવાની અપૂર્વ ભાવનાથીજ અરિહંતપણું પ્રાપ્ત થઈ શકે છે, અને તેવું પરમપદ પ્રાપ્ત કરીને તે મહાનુભાવ પૂર્વ ભાવનાનુસારે ત્રિભુવનવી જનને પવિત્ર હિતેાપદેશ આપી તેમને સાક્ષાત્ શાસનના રાગી કરે છે. તેથી સિદ્ધ થાય છે કે પૂર્વોક્ત સદ્ભાવના આપણી ભવિષ્યની ઉન્નતિનાં અધ્ય ખીજરૂપ છે.
.