SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જળમંદિરમાં સાત્વિક લેાલ ૨૯ cc “ નિહ, મારી ઉપેક્ષા કરશે. નહિ, કારણ કે સંત પુરૂષો તા “ નમનાર તરફ હમેશાં પ્રેમ બતાવનાર ચાહ દર્શાવનાર હાય “ છે. ૨૧. હે મારા શ્વિર ! એમ સમજો કે એક છેકરા હાય, “તે જેવું તેવું—ગાંડું ઘેલુ ખેલતા હાય, વાચાળ થઈ ગયેલા “ હાય, ખેલકણા હાય, છતાં તેની ઘેલીગાંડી વાત તેના “ પિતાના આનંદમાં વધારો નથી કરતી? ૨૨. તેવી રીતે “ હે નાથ ! આ પ્રાણી (હું જાતે) ગામડીઆ અક્ષર ખેલતા “હાય, અર્થ ઘટના વગરના શબ્દો લવી જતા હાય છતાં “તે આપના સ ંતાષમાં વધારો કરેછે કે નહિ ? તે હે પ્રભુ ! “આપ તુરત કહી દો, જણાવી દો, સ્પષ્ટ કરી નાખેા. ર૩. “હે પ્રભુ મારૂં મન ઘણું ચપળ છે અને તે અનાદિ કાળના “ અભ્યાસને લઈને ડુક્કરની પેઠે વિષય રૂપ અશુચિના કાદવથી “ ભરેલા ખાડામાં દોડયું જાય છે, પણ તેને તેમ કરતાં હું “ અટકાવવાને શક્તિમાન થતા નથી; તેા મારા દેવ ! મારા ઉપર “ કૃપા કરીને તેને તેમ કરતાં વારે! તેને અટકાવે અટકાવે ! “ તેને થેાલાવા થાભાવા ! ૨૪–૨૫. અહા મારા પ્રભુ ! શું ર આપના શાસનમાં હજુ મને કાંઈ વિકલ્પ વર્તે છે કે આટ “ આટલું એલી રહ્યો છું છતાં આપ મને ઉત્તર પણ આપતા “ નથી ? ૨૬. હે પ્રભુ ! હું આટલી હદે ચઢયા, આપને “ સેવક થયા, છતાં હજી પણ પરીષહા મને કેમ ત્રાસ આપે “ છે ? ૨૭. પ્રણામ કરનાર જનાને મહાવીર્ય આપનાર મારા “પ્રભુ ! નાદાન ઉપસર્ગો હજી પણ મારી કેડા કેમ મૂકતા “ નથી ? ૨૮. આપની સમીપે રહેલા આખા જગતને આપ '' '' જુએ છે, જોઇ શકે! છે, છતાં આશ્ચર્ય છે કે આપની સન્મુખ રહેલા આપના આ સેવકને કષાયરૂપ શત્રુવ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy