SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે - ૧૮ 66 46 .ܶ 66 “ તાને સ્વીકારીને મરી જઈશ, નાશ પામી જઈશ. ૧૩. મારા મનમાં અન્ય ભાવના સાક્ષાત્કાર થયા છે, અને સ્વાનુભવ વડે સિદ્ધ થયેલું મારૂં મન તમારામાં બરાબર નિશ્ચેળ “ થઈ ગયું છે, નહિ તેા તમને આટલુ નિવેદ્યન શા` માટે “ કરૂં ? ૧૪ હે નાથ ! ત્રણ ભુવનમાં પ્રકાશ કરનાર આપ “ સૂર્ય ને જોઈને કર્મના સમૂહેાને આળી નાખતું મારૂં મન ” “ કમળની જેમ વિકાસ પામે છે. ૧૫, પરંતુ હે જગન્નાથ ! “આપને તેા અનેક પ્રાણીસમુહના વ્યાપાર ઉપર લક્ષ્ય આપવાનું હાવાથી આપની મારા ઉપર કેટલી યા છે તે કાંઈ મારા “ જાણવામાં આવતું નથી. ૧૬ હે જ્ગતના નાથ ! આપ “સાહેબ જેવા શુદ્ધ ધર્મ રૂપ નીર (જળ—પાણી) થી ભરેલાં “ વાદળાં ચઢી આવતાં, માર જેવા આ સરલ પ્રાણી નાચ “ કરી રહ્યો છે. ૧૭ ત્યારે સાહેબ! મારી એવી સ્થિતિ થઈ “ છે તે તે શું મારી ભક્તિ છે કે મારૂં એક પ્રકારનું ગાંડપણુ “ છે? તેના હે મારા નાથ ! મારા ઉપર કૃપા કરીને જવાખ “ આપેા. ૧૮, જેવી રીતે સુંદર આંબાના વિશાળ વૃક્ષ ઉપર “ મહેારા આવવા માંડે અને તેનાથી આખા આંખે સુશાભિત “ થઈ જાય તે વખતે મારા નાથ ! સુંદર ગાન કરનાર કાલિ પક્ષી અત્યંત મધુર ગાન કરવા મંડી જાય છે અને કલ“ લારવ ચેતરફ કરી મૂકે છે; તેવી રીતે સુંદર રસપૂર્વક ' 3466 :: “આન ંદના બિન્દુને આપનાર હું મારા પ્રભુ! આપને “જોઈને આ પ્રાણી તદ્ન જડભરત જેવા મૂર્ખ હાય તા પણ વાચાળ થઈ જાય છે. ૧૯-૨૦. હે ગતના વડવીર ! - હું કદાચ કાંઈ અસ્તવ્યસ્ત કે અવ્યવસ્થિત ખેલતા હોઉં છતા પણ મારી અવગણના કરશે નહિ, મારા તિરસ્કાર કરશે :
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy