SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરને માર્ગે ( ૨૫ ) ઋજુવાલુકા ( ખરાકા ) થી આગળ વધ્યા. સૂર્યોદય થઈ ગયા હતા. પક્ષીએ ચારે તરફ ઊડી રહ્યા હતા. વૃક્ષની ઘટાએ પેાતાની છાયા સડક પર નાખતી હતી. આખા રસ્તા ખધેલા અને સાફ જણાતા હતા. પછવાડે ગાડાની હાર લાગી હતી. પોષ માસનું આકાશ તદ્ન નિર્મળ હતું. એ દિવસ પહેલાં વરસાદ થઈ ગયા હતા, તેથી જમીનમાં ઠંડક અને પાષ માસની ટાઢ બન્નેને સહયેાગ થયા હતા. ગરમ એવરકેટથી શરીરને ઢાંકી લઈ ભૈરવ રાગમાં ‘ચલના જરૂર જાવું, તાજું કૈસા સેાવના’ ખેલનાર મુમુક્ષુ સાથે પાદગમન કરવા માંડયું. બેસવાની જરૂર હોય તે ગાડાની સગવડ હતી, પણ પ્રભાતના આનંદના લાભ લેવા અને વિચાર પથમાં ચાલી રહેલી ચર્ચાને સ્પષ્ટ સ્વરૂપ આપવા તરવરી રહ્યું હતું. મુમુક્ષુ જિજ્ઞાસુ હતા અને કાંઇક અભ્યાસી પણ હતા. તેમણે પણ · ઘડી ઘડીકા-પક્ષ પલકા—લેખા લીયા જાયગા' એ સ ંદેશ સાંભળ્યો ત્યારથી કાંઈક વાત કરવાની ઉત્સુકતામાં પડી ગયા હતા. યાત્રાળુસમુદાયને પછવાડે રાખી અમે બન્ને સમેતશિખરને માર્ગે આગળ વધ્યા. સામે પાર્શ્વનાથનાં શિખરા અને અને આનુની વૃક્ષવટા-એકને સ્તુવાલુકાને તીરે’ ના લેખ નં. ૬ વાંચ્યા મન : ૧ પૃ. ૭૩ માં શરૂ થતા હશે, તેના અનુસંધાનમાં આ લેખ વાંચવા. ૧
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy