SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રશ્નો • ૨૭t ધ્યાનમાં રાખવા ગ્ય છે. વિના કારણ ન બોલવું તેમાં જ સાર છે. (૧૨) “બહુ બેલે તે બાંઠે” એ સૂત્ર ઘણું અનુભવને અંતે ભાષામાં સ્થિત થયેલું છે. | (૧૩) બોલતી વખતે અંદરના ભાવથી બેલાયું છે તે ચહેરો રાખવો. * (૧૪) શરીરના હાવભાવ ભાષાને અનુરૂપ હોવા જોઈએ. . (૧૫) સ્કૂળ, માનસિક અને નૈતિક એ ત્રણે ભાષામાં એકી સાથે બોલવાની ટેવ પાડવી ઘટે. . (૧૬) મુખ્ય સૂત્ર ન બોલવાનું, પ્રસંગ હોય ત્યારે અથવા ચિરસ્થાયી લાભને કારણે જરૂરી હોય તેટલું જ બોલવાનું અને નિયમ તરીકે “મને સર્વાધિ !” એ ત્રણેની વચ્ચે વિવેક રાખવાનો છે. : તમે ક્યાં ચાલ્યા ? - સાદે પણ ચાલુ સવાલ છે. પણ ભલા! તે કયાં જાય છે એનું તારે શું કામ ? તે પિતાના ગમે તે કામસર જતો હેય તે તને જણાવવા જેવું હોય કે ન પણ હોય. દરેકને ચાલવામાં કોઈ પણ હેતુ હોય છે. આપણે સમજુ અને વિચારવાનને માટે ધારીએ કે તે પ્રજન વગર પ્રવૃત્તિ નહીં જ કરતે હોય, પરંતુ તે ગમે તે હેતુસર જાતે હિય, તેની સાથે તારે શું સંબંધ ? આવી જિજ્ઞાસા રાખવી એ મનની તુચ્છતા અને જ્ઞાનની અલ્પતા બતાવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે એવો પ્રશ્ન પૂછવો એ અસભ્યતા ગણાય
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy