SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે tr (6 શાન્તિલાલ: હું તેા શાન્તિ કેવી હાય ? તે અજમાવવા અને તેના દાખલા મેળવવા નીકળ્યેા હતા, અને જોઈને એને અનુરૂપ મારું જીવન ઘડવાની મારી ઇચ્છા હતી, પણ મને તે શાંતિ કાંઈ જણાઈ નહિ, શેાધી પણ મળી નહિ.” મહાત્મા: એને માટે તું ખાટે સ્થાનકે . એ અજારમાં કે ઘરમાં મળે નહિ, એ મઠમાં કે મદિરમાં મળે નહિ, એને માટે અંતર પ્રદેશમાં ફરવું પડે. તારા સર્વ પ્રયત્ન બાહ્ય દેશમાં હતા. ત્યાં તા એવી શાન્તિ તને મળે જ નહિ. એ બાહ્ય પ્રદેશમાં રહેનારા ક્વચિત્ શાન્તિ અનુભવે છે, પરન્તુ તેવા જવલ્લે જ હાય છે, તેને માટે પણ આંતર પ્રદેશમાં શોધ કરવી જોઇએ. જ્યાં ખરી શાન્તિ હાય જ ત્યાં કોઇ જાહેરાત હેાતી નથી, એટલે તારા પ્રયાસ મિથ્યા હતા. તારે કાંઈ એને શેાધવા જવાની જરૂર નથી. એ પ્રયત્ન કરવાથી તને તારામાંથી જ મળશે. ” ૨૩૦ ,, તું “તુ થાય છે. > શાન્તિલાલઃ- પણ ત્યારે મઠા, મદિરા અને આ 66 ( અહીં પરિચય વધતાં “ તમે ” શ્રમ જેવામાં પણ એ નહિ મળે ? ” મહાત્મા:—“ બાહ્ય પ્રદેશમાં કાઇ ઠેકાણે એ હિ મળે. કદાચ દેખાશે તે બહુ અલ્પસ્થાયી, ઘણી વાર દેખાવ પૂરતી અને કેટલીક વાર દ'ભથી ભરેલી હશે. તું અતર પ્રદે શમાં ઊતર અને તારા પેાતાના જ અંતર પ્રદેશમાં ફરી વળ. ચેાગ્ય પ્રયાસે તે તને દેખાશે. ” શાન્તિલાલઃ—“ પણ એમાં તે મને હજી રસ્તે સૂતા નથી કે કઇ રીતે શાન્તિ મળે. ” મહાત્મા: રસ્તા સાદા અને સીધા છે, પણ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy