SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પર સાધ્યને માગે પુષ્પની પરાગ પામ્યા નહિ, સુંદર સ્થાયી સેારમ અનુભવી નહિ, અંતરને અડે તેવાં સ્નાન જણાયાં નહિ, કોઈ પણ રીતે ખરુ' ચેન પડયું નહિ. પછી શન્તિની શોધમાં આ મુસાફર નીકળી પડયા. એણે અનેક વ્યાપારનાં ધામા જોયાં, અનેક ન્યાયની અદાલતા તપાસી, અનેક અજારાનુ અવલેાકન કર્યું, અનેક ઘરાની ગુપ્ત વાતા સાંભળી, અનેક જંગલ નદી નાળાં ફરી વળ્યો; પણ નાના ઝુંપડામાં કે મેટા રાજમહેલમાં કોઈપણ સ્થાને ખરી શાન્તિ દેખાણી નહિ. એણે પછી મહારથી સુખી દેખાતાં દુન્યવી માણસાના બારીક અભ્યાસ કર્યો, એણે એમનાં અંતરના અનુભવા તપાસ્યા, શાન્ત દેખાતાં હૃદયામાં એ વધારે ઊંડા ઊતર્યાં, ખૂખ તપાસતાં અને ત્યાં પણ શાન્તિ દેખાણી નહિ. મહારથી સુખ મેળવવા માટે-શાન્તિ મેળવવા માટે એણે ઘણાં વલખાં માર્યાં, એ અનેકના પરિચયમાં આવ્યા અને અનેકના હૃદયમાં ઊંડા ઊતર્યાં; પરન્તુ એને જે જોઇતુ હતુ તે કોઈ સ્થાનકે ન મળ્યું. શાન્તિની શેાધમાં નીકળી પડેલા અને એક રાત્રિએ એક મુસાફરખાનામાં વાસ કરવાનું અની આવ્યું. એ તે અહારથી શાન્તિ શોધવા નીકળ્યો હતા, એ સાચી સ્થાયી શાંતિના ગવેષક અને ઉપાસક હતા, અને અનેક ધમાલામાં નિર્માલ્યતા લાગતી હતી, અને સાચી શાન્તિ કયાં અને કેમ શેાધવી? તેની અને ગમ પડી નહાતી. મુસાફરખાનામાં પેાતાના બિસ્તર બીછાવી એ જરા લેટી ગયા. એને ખાવાપીવાની દરકાર હાય એમ જણાયું
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy