SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સાધ્યને મા 22 વિરાધ કરવા પડયા હતા. તમે જ સુનીમ ઉપર સેાનગઢ મુકામે રાજદારી ચલાવી હતી. એવા અસાધારણ પ્રસંગે આવે ત્યારે મોટા હિતની ખાતર કષાયના દેખાવ કરવા પડે છે; પરંતુ તે વખતે પણ ખરા આત્માની અંતરદશા તેા શુદ્ધ જ રહે છે. સુમુક્ષુઃ—“ એ કેમ અને ? ” મહાત્મા:—“ એવા પ્રસ ંગે ક્રોધ કરવાના પ્રસગ આવે ત્યારે પણ એના પેટનું પાણી ચાલતું નથી. એ મહારથી ધમાધમ કરે, પણ એના અતરાત્મા જાગૃત રહે છે. એ કદાચ લાલ આંખવાળા દેખાય, તેા પણ એના અતરની ભીનાશ–કણાશ અસ્ખલિત વહેતી હોય છે. એ લડાઇમાં ઊતરે તે પણ એની સાપેક્ષવૃત્તિ દૂર જતી નથી. એ કષાયે સાથે કદી પોતાના આત્માને આતપ્રેત કરતા નથી અને એ સ્થિતિને ધન્ય માનતા નથી. ” સુમુક્ષુઃ—“ ત્યારે સાહેબ ! આ કાળમાં શુભ પ્રસ ંગાના લાભ કેમ લેવાય ? ” મહાત્મા:—“ વ્યવસ્થાપૂર્વક સમજીને કાર્ય કરનારને કાઇ પણ પ્રકારનો વાંધા આવતા નથી. શુભનાં નિમિત્તો અશુભ તરીકે પરિણમે તે અસાવધ અવસ્થામાં અને છે. એ શુભ કામના આઠાની ધૂનમાં ચાલ્યા જાય છે અને જીતની બાજી હારી બેસે છે. એ જરા વધારે સાવધાન રહે તા અને તુરત જણાય કે એ પેાતે કષાયના ઘરમાં જઇ એટી છે અને સારા નિમિત્તે પાછા પડતા જાય છે. આ અધમ કાળમાં આવી સાવધાની રાખવી બહુ મુશ્કેલ છે. ” સુમુક્ષુઃ—“ આટલું જાણનારા કેમ ક્યાયના ભાગ
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy