SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સાધ્યન માગે સાંભળવા માટે તપ કરે અથવા સાંભળીને રાજી થાય તે શુભને બદલે અશુભનું કારણ બની જાય છે. ’” એટલે ? તા તા શુભ કાર્ય કરવું જ નહિ સુમુક્ષુઃ ' એમ જ થાય. "" મહાત્મા- “ નહિ, વાત અરાબર કરવાં, શુભ કાર્ય કરવાના કરવાં, એના નિમિત્તો વારંવાર જમાવવાં અને જ્યારે એ કા થાય અથવા પ્રસંગ કે નિમિત્ત આવે ત્યારે ધ્યાન રાખવું કે આડીઅવળી મામતમાં ગચવણમાં પડી જઇ કાઈ પણ કષાયમાં પડી ન જવાય. શુભ કાર્ય જરૂર કરવું, પણુ આ કાળમાં એટલી ચેતવણી–સાવધાની રાખવાની છે કે શુભ પ્રસંગે અશુભ તરીકે પરિણમે નહિ. એમ કરવું ઘણું મુશ્કેલ છે, પણ આત્મષ્ટિએ એ વિચારધારાના અમલ પર ઘણા આધાર છે. ” એમ છે કે શુભ કાર્ય પ્રસ ંગેા વારંવાર ઊભા - ' સુમુક્ષુઃ “ આ તે મેાટી ગૂંચવણ થઈ. તા સાહેબ ! કાઈ વાર શુભ કાર્ય કરતાં લાભ કરતાં નુકશાન વધારે પણ થાય ખરું? ” 66 મહાત્મા– સામાન્ય સંચાગામાં કાઈ વાર એમ બને પણ ખરું. અને આ હુંડા અવસર્પિણી કાળમાં તા સાપેક્ષ દૃષ્ટિ ન રાખનારને ઘણીખરી વારે તેમજ અને છે, અને તેટલા માટે જ આ કાળને હુંડા એવુ તુચ્છ અધમ ઉપનામ-વિશેષણ આપવામાં આવ્યું છે. તમે કષાયની સ્થિતિ વિચારો, તે પ્રસંગે આંતરવૃત્તિમાં થતા ક્ષેાભ વિચારો, એટલે આ વાત સ્પષ્ટ થશે. તેમાં પણ ક્રોધ તા જણાઈ આવે તેવા ણુ છે, પણ માયા તા એવી ભયંકર છે કે
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy