SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જાય છે ત્યારે બધા વિચારને નેવે મૂકી આંખ મીચી એ આંધળકિયા જ કરે છે. ક્ષુલ્લકની વિશિષ્ટતા એની આજ્ઞાપાલન વૃત્તિ અને સમજણના અમલમાં હતી. લેકિને તપાસ કરતાં સમજાયું હતું કે પુંડરીક રાજાના ત્રાસથી જ ક્ષુલ્લકની માતાને નગર, છેડી નાસી જવું પડયું હતું. એ કથા જુગજૂની થઈ ગઈ હતી અને એવા સગોમાં રાજપુત્ર કંડરીકનું ખૂન થયું હતું અને એક રાત્રે કેવી રીતે યુવરાજપત્ની (ક્ષુલ્લકની માતા) અલેપ થઈ ગઈ હતી એ યાદ કરનારા થડા જ ઘરકાએ જીવતા હતા, પરંતુ જેઓ જાણતા હતા તેમની વાત પરથી દાંત વગરને રાજા સો વરસે પણ મેનકા સામું જોઈ રહે, એમાં તેમને કાંઈ નવાઈ જેવું જણાયું નહિ. ' આવી. અને ચર્ચા કરતાં કરતાં લેકે ઘેર ગયાસાકેતમાં બીજી સવારે અસલની માફક જ વ્યવહાર ચાલુ થયે માત્ર એ બનાવની એક જ અસર થઈચારેક દિવસ પછી રાજાએ રાજ્યને ત્યાગ કર્યો, પોતાના પુત્રને રાજ્ય આપ્યું અને સેનાપતિ તથા મહાવત તે તે જ દિવસે ક્ષુલ્લક રાજપુત્ર પછવાડે ચાલ્યા ગયા અને અજીતસેનસૂરિએ એમને ફુલ્લાના શિષ્ય બનાવ્યા. શ્રીકાંતને પતિ તે જ દિવસે પરદેશથી આવ્યો. પુંડરીક રાજાએ. પિતે આત્મસાધન કર્યું. છે. ધ પ્ર. પુ ૪૪ પૃ. ૨૨૮ સં. ૧૯૮૪
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy