SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તી વાતાવર્ણમાં અપૂર્વ શાંતિ ૧૭૫ ' ફરાયેલું હાય તે સંમત ગણાય એવા અર્ધ સત્યનુ લાગુ પાડવુ, રાજીમતી સાથે વેવિશાળ, સકારણુ તત્કાળ લગ્નતિય, નેમિનાથની નીકળેલી જાન, ગાામાં ઊભેલી રાજીમતી, એ સહચરી સખીઓની કટાક્ષમય વાર્તા, રાજીમતીના સલક્ષ્ય ઉત્તર, મૃગનાં રૂદન, મહાત્સવમાં વિઘ્ન, રથનું પાછુ ક્વુ, નેમિનાથની હૃદયવત્સલતા—આવાં અનેક ચિત્રો માત્ર એ મિનિટમાં તેનાં હૃદચક્ષુ સન્મુખ આવી ગયાં સહુસાપ્રવનમાં એણે રાજુલને દીક્ષા લેતી જોઇ, રહનેમિની અધમ કામશા પર એ મનમાં હસ્યા, સજીમતીની દઢ મક્કમતાએ એને સ્ત્રીજીવન્તુ ઉચ્ચ સ્થાન દાખવ્યું અને આખરે સર્વના સત્તાષ અને મેક્ષ એ જોઇ રહ્યો. એમાં એને રાજીમતીને આગ્રહ. ઘણા સુંદર ભાસ્યા. “ મનસ્વી નેમકુમારે લગ્ન અવસરે આ હાથ ઉપર હાથ ન મૂક્યા, તા દીક્ષા અવસરે માથા પર હાથ મૂકાવું તે જ હું ખરી. ” આ નિર્ણયમાં મમતા અને નિર્દોષ મેાહ હતા, એનું એ રહસ્ય વિન્નારીગ્યે. પેાતાની ખાતર આટલાં બધાં જીવાના વિનાશ થાય એને બદલે પોતે ખસી જાક્ષ” એ નિર્ણયમાં નેમિનાથનાં આત્મસંતર્પણુ અને ઉત્કૃષ્ટ ત્યાગપૂર્વકની વિવેકમય યા અને બહુ ઊંચી કક્ષાના લાગ્યાં. રહનેમિની નબળાઈમાં અને તદ્દન વ્યવહારની સાધણુ વાત લાગી, એવા તુચ્છ વૃત્તિવાળા પ્રાણીઓ એ જ ભવમાં મેક્ષે જઇ શકે છે એથી એને મેાક્ષપ્રાપ્તિ કાંઈક સુસાધ્ય લાગી, રાજીલની મમતાએ એના શિરને ડાલાગ્યું "" “ સહેસાવન” કહેવાય છે તે રનર આંબા-સહસ્ર આમ્રનું વન હતુ. તેને અપભ્રંશ શબ્દ છે.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy