SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સંત સમાગમની બીજી ઘડી ૧૧ સતઃ—અંધારામાંથી પ્રકાશમાં આવવાના અને પ્રકાશમાંથી દૂર દેખાતાં સાધ્યદીપ નજીક પહોંચવાના અનેક માર્ગો છે. ’ " મુમુક્ષુઃ— પણ તે મતાવ્યા સિવાય કેમ જઉં ? એમાં કાંઈ શુસ રાખવા જેવી દુન્યવી વાત છે કે માદર્શન કરાવતાં પણ આટલા કાચ થાય છે ? ’ સંત:— એ તેા ઊઘાડી વાત છે. એમાં ગુપ્ત રાખવાની વાત હેાઇ શકે જ નહિ. માત્ર એ બતાવ્યા આવડે તેવા માર્ગો નથી. અંદરથી વૃત્તિ જાગશે એટલે સ્વયાગ્ય સાગ જડી આવશે. ’ મુમુક્ષુઃ— ઇચ્છા થતાં માગ જડશે જ એવી આપને ખાત્રી છે? ’ " સતઃ— એ ઈચ્છા કરવા પહેલાં તૈયાર થયેલી ભૂમિકાદ્ધિ ઉપર તેના આધાર છે.’ મુમુક્ષુઃ— તા આપ થાડા રાજમાર્ગોની તે વાત કરી. એ રીતે જિજ્ઞાસા જાગૃત થશે તેા પછી માની શેષ કરી લેવામાં આવશે. દરમ્યાન એ તરફે પ્રયાણુ કેમ કરવું? એ તા કહેા. ’ એક સતઃ— એને જવાખ તે મારા શરૂઆતના પ્રશ્નમાં જ આવી ગયા. તને જવાબ મળી ચૂકયા છે. સુમુક્ષુઃ— મારું લક્ષ્ય રહ્યું નથી. આપના ક્યા પ્રશ્નમાં એ વાત આવી ગઈ !’ * સંતઃ—‘લક્ષ્મીપ્રાપ્તિવાળા પ્રશ્નમાં ’ સુમુક્ષુઃ— એમાં માર્ગની શેાધની વાત ક્યાં આવી ? 11..
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy