SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિલક્ષણ અનુભવેગારો ૧૩૯ અને ગાંડા જેવા ગણે. એ વિચાર કરે કે સંસારીએ બિચારા અસ્થિરને સ્થિર માની તેની પછવાડે દોડે છે, અનિત્યમાં નિત્યત્યનું આરેપણ કરે છે, નાશવ'તને શાશ્વત માને છે અને પરવસ્તુ તરફ દોડે છે. વિવેક નજરે એ સવ અધ છે. આ પ્રમાણે ગાંડા જેવા લાગતા ચેાગી, અઘડમ્ ભૂત જેવા લાગતા વેરાગી, ઠેકાણા વગર ફરતા આત્મશેાધમાં નીકળેલા મુસાફર સંસારીને હાસ્યનું સ્થાન થઈ પડે છે, ત્યારે એના વિશાળ મનેારાજ્યમાં એ ચારે તરફ આકાશ સાથે માચકા ભરાતા જુએ છે, પડછાયા પર પ્રાણ પથરાતાં જુએ છે, શૂન્ય ઉપર વગર પાયાનાં મકાના ઊભા કરાતાં જોઇ હસે છે. એને કુશળતામાં અધેાગમન દેખાય છે, વ્યવહારદક્ષતામાં ભાર જણાય છે, રસકળામાં ઝાંઝવાનાં જળ દેખાય છે અને દોડાદોડીમાં પ્રમાદ ખાય છે. દુનિયાની દૃષ્ટિ અને ચેાગીની દૃષ્ટિની વચ્ચે રહેલા અંતરનું જ્યારે સમન્વય કરતાં આવડે, સમજણપૂર્વક એના ગ્રાહ્ય ભેદ સક્રિયરૂપે આદરાય ત્યારે ખાવરાપણામાં લબ્ધલક્ષતા અને અધપણામાં નીચગામિત્વ સાંપડે, પણ એ તા ખાજી હાય સેા પાવે, આકી તા વાતા છે! * * * ( ૪ ) જીવનમાં જ્યારે જ્યારે આવા પરસ્પર વિરુધ્ધ ધર્માનું સઘળુ થાય છે, ત્યારે ગૂંચવણુ તા જરૂર થાય છે, પણ. એમાં ગભરાઈ શું ગયા? એવી ગૂંચવણુ વખતે મગજને સ્થિર રાખી વિશેષ ધર્મને આદર આપવા અને તેથી જે અલ્પ હાય તેને મૂકી દેવા કે મુલતવી રાખવા. એના નિર્ગુ ય કેમ થાય ? ત્યાં જ આપણી આંતરવિભૂતિઓની કિંમત છે. સમાચાર આવ્યા કે આયુધશાળામાં ચક્રરત્ન પ્રાપ્ત થયું
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy