________________
: ૫૮ :
જ્ઞાન પ્રદીપ.
જડાસક્ત સંસારના એક જ ઉદ્દેશ હાય છે કે મેાહક વસ્તુઓ અનાવી, સંસારને મેાહઘેલા બનાવીને પોતે આનંદ મેળવવા. વસ્તુને મેાહક બનાવવાને તેને ઘણી જ વિકૃત કરવી પડે છે. વસ્તુ વિકૃત બન્યા સિવાય મેહ–વિકાર ઉત્પન્ન થઈ શકતા નથી, અને એટલા જ માટે પુદગલાનઢી જીવા શરીરને પણ વિકૃત અનાવે છે.
કાઇ મૂછે મુડાવે છે તેા કાઇ બાલ વધારે છે. તાત્પર્યં કે ધડ ઉપરના ડાકાના ભાગને અનેક પ્રકારના વિકાર યુક્ત બનાવે છે. પેાતાના ભાષણને અને પેાતાની ચાલને પણ વિકારવાળી અનાવે છે. છેવટે દૃષ્ટિ તથા હસ્તસ'ચાલન મેાહક બનાવવા પ્રયત્ન કરે છે અને વિચારે પણ વિકારમય બનાવે છે.
ભાગી હા કે ત્યાગી હા, જડના દાસ અનેલા વિષયાની જીવાને કાયિક, વાચિક તથા માનસિક ક્રિયાઓને વિકારી બનાવી દુનિયાને વિકારી બનાવ્યા સિવાય આનંદ તથા સુખ મળી શકતાં નથી. મીજાનો પેાતાના ઉપર રાગ ઉત્પન્ન કરવામાં, અથવા તા ચિત્તનું આકષ ણુ કરવામાં તેમના વિચારો તથા વનની અનુકૂળતા સાચવવી પડે છે, અને તેમ કરવામાં દરેક પ્રવૃત્તિયાને વિકારી બનાવી જીવન વિકારી બનાવવું જ પડે છે. પેાતાની પ્રવૃત્તિયેાની અનુકૂળતા, પેાતાના પ્રત્યે થયેલા રાગ અને આકગુના અંગે અનુભવાતા આનદ ક્ષણિક અને દુઃખમૂલક હેાવાથી પરિણામે ઝાંખા પડી જઈને વિલુપ્ત થઇ જાય છે, છતાં પુદ્દગલાન’દી જીવાને અનાદિકાળના અભ્યાસથી તે જ ગમતા હેાવાથી પુન્યઅળથી મળેલ સાચું સુખ મેળવવાના સાધનોનો તેના માટે ઉપયાગ કરે છે.
શક્તિ હાય કે ન હાય તા પણ વ્યવહાર જાળવવા અર્થાત્