________________
,
છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દોષદષ્ટિ થવાથી મુક્તિ.
G૦૦૦
A
-
i
E
enoooo ( ૭ ) Wooooooooooooooooooooછે સંસારમાંથી મુક્તિ મેળવવાને માટે દેષગ્રાહી બનવાની અત્યંત આવશ્યકતા છે. જયાં સુધી સંસારવાસી જીવ સંસારમાં ગુણ જોયા કરે છે ત્યાં સુધી તે સંસારથી છૂટી શકતો નથી. બે વ્યક્તિમાં પરસ્પર સંબંધ ત્યાં સુધી જ બન્યું રહે છે કે
જ્યાં સુધી એક બીજામાં દેષદષ્ટિ થતી નથી. અમુક માયાવી છે, મારું અહિત કરે છે, મેઢે મીઠું બેલે છે પણ પાછળથી મારી નિંદા કરે છે વિગેરે વિગેરે. એક બીજા પ્રતિ જ્યારે દોષોનું ચિંતવન થાય છે ત્યારે પરસ્પર અપ્રીતિ ઉત્પન્ન થવાથી સંબંધ તૂટી જાય છે; પણ ભલો છે, ડાહ્યો છે, ઉપકારી છે, હિતૈષી છે ઈત્યાદિ ગુણે એક બીજામાં લેવાય છે ત્યાં સુધી તે અનુરાગને લઈને એક બીજાથી છૂટા પડી શકતા નથી તેમજ એક બીજાના હાનિ-લાભમાં પરસ્પર હર્ષશોકને ધારણ કરે છે.
અનાદિ કાળથી જડ તથા જડના વિકારેના સહવાસમાં રહેવાથી એને દઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આનંદ, હર્ષ,