________________
: ૪૮ :
જ્ઞાન પ્રદીપ.
^^^~
વાળનારા અને ન મળે ત્યાં સુધી તેની પ્રાપ્તિના ઉપાયાનુ ચિ'તવન કરવામાં મનોવૃત્તિયાને રાકી પરિશ્રમ કરનારા રાગના ઉપદ્રવને સહન કરી શકતા નથી, તેમનામાં ક્ષમાની મેાટી ખામી હાવાથી કષાયેાથી છૂટી શકતા નથી, પણ સ`સારના સિદ્ધાંતાની શ્રદ્ધાથી હીન થયેલા અને હિત, હું આનંદ તથા લાભના અદલે અહિત, શાક, નિરાનંદ તથા અલાભ માનનારા અવશ્ય રાગના ઉપદ્રવાને સહન કરી શકે છે અને સપૂણ ક્ષમાશીલ બની શકે છે. આવા પુરુષો જ દ્વેષ ઉપર પણ જીત મેળવી શકે છે અને વીતરાગદશા મેળવવા અધિકારી પણ તે જ થઈ શકે છે.
©