________________
જ્ઞાન પ્રદીપ.
પ્રકૃતિ છે તે ચિતન્યના અનુકૂળ-પ્રતિકૂળ વતનથી અને જડના અનુકૂળ-પ્રતિકૂળ સંગથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષને ન સહન કરવાથી જ સંપૂર્ણ ચરિતાર્થ થઈ શકે છે. આમાં શુભાશુભ કર્મના વિપાક-ઉદયને પણ સમાવેશ થાય છે. કર્મના બંને પ્રકારના ઉદયને સહન કરે એટલે શુભના ઉદયથી રતિ-હર્ષ ન કરે અને અશુભના ઉદયથી શેક–ખેદ ન કર, સમભાવે રહેવું. જડના અનુકૂળ-પ્રતિકૂળ સંયેગો પણ શુભાશુભના ઉદય ઉપર આધાર રાખે છે. આ બંનેમાંથી અશુભને ઉદય અને તેનાથી થવાવાળા પ્રતિકૂળ સંજોગોને સહન કરનાર તેના પ્રતિ અણગમ ન કરનાર તે ઘણું નીકળી આવશે; પણ શુભને ઉદય અને તેનાથી થતા અનુકૂળ સંગોને સહન કરનાર તેના પ્રતિ રાગ ન કરનાર તે વિરલા જ નીકળશે. ત્પત્તિનું કારણ મળવા છતાં ત્પત્તિ નથી પણ થતી પરંતુ રાગોત્પત્તિના કારણ મળે રાગોત્પત્તિ ન થવી દુ શક્ય છે. એકંદરે દરેક પ્રસંગોને સહન કરવા, સમભાવે રહેવું તેજ ક્ષમાની મૂળ પ્રકૃતિ છે.
સંસારમાં મેટે ભાગે માનવીએ રાગના આશ્રિત હોય છે. ચાવશે કલાકના અધ્યવસાયમાં ઘણું ખરું રાગનું સામ્રાજ્ય હોય છે, કેષ તે કઈ કઈ વખત જ હોય છે, અને તે પણ રાગના કારણથી હોય છે. પરિશ્રમ પણ રાગની શાંતિના માટે રાગથી જ કરવામાં આવે છે. આત્માએ અનેક જન્મમાં અનેક વખત ભોગવેલી હોવા છતાં પણ આ જન્મમાં ન ભોગવેલી વસ્તુ ઉપર રાગની પ્રેરણા થયા સિવાય રહેતી નથી. કેઈ પણ વસ્તુ–પછી તે પરિણામે અસુંદર કેમ ન હોય? પણ જગત માનેલી સુંદર–જોઈને રાગથી પ્રેરાઈ તેના ભોગપભોગ માટે