________________
ge:
૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૪
સુખની શોધમાં.
રૂ (૫) ઋtoccer આનંદ તથા સુખ માટે જડ વસ્તુની સર્વથા
આવશ્યકતા નથી.
:
આનંદ તથા સુખ શું વસ્તુ છે તેને જાણવાની અત્યંત આવશ્યકતા છે. આપણે જે વસ્તુ મેળવવી હોય તેને સ્વભાવ, ગુણ તથા ધર્મ, તેમજ અનુકૂળતા તથા પ્રતિકૂળતા આદિ બાબતો સાચી રીતે અને સારી રીતે જાણતા હોઈએ તો જ તે વસ્તુ સાચી તથા સારી મેળવી શકીએ છીએ, જેથી કરી આપણી ઈચ્છા પૂર્ણ થવાથી આપણને સંતોષ મળે છે. અણજાણપણે અજ્ઞાનતાથી બહુ લેકમાગને અનુસરીને દેખાદેખીથી ઝંપલાવવાથી આપણને લાભને બદલે નુકશાન થાય છે. આપણું અમૂલ્ય જીવન વિનાશ કરીને તુચ્છ તથા અસાર વસ્તુઓને સંગ્રહ કરી લઈએ છીએ, કે જે વસ્તુઓ આપણું ઈચ્છિત સાધવાવાળી ન હોવાથી નિરાશાપૂર્વક છોડી દેવી પડે છે, અથવા તે તે વસ્તુઓ વિનાશી હોવાથી સ્વતઃ નષ્ટ થઈ જાય છે, માટે જ આનંદ તથા સુખનું સ્વરૂપ સાચી રીતે જાણ્યા પછી જ