________________
આપણું અપૂર્વ સાહસ.
ઃ ૨૫ :
સાધન કહેવું તે કેટલું બધું સાહસ ? વિષયને જીતવાનુ સાધન બનાવનાર ઓછા સાહસી ન કહેવાય. સિંહનું માઢુહેરા પહેરીને શ્વાન ભલે સિંહુ મનવાનું સાહસ કરે પણ સિંહણના પેટે અવતરેલ સિંહ તે તે બની શકે જ નહીં. સિંહનો હૅરા માત્ર જોઇને લેાળાં મેઢા ભલે સિંહ માનીને ડરી જાય પણ હાથી જેવું ચતુર પ્રાણી તે હેરાની પાછળ રહેલી શ્વાનની વૃત્તિને ઓળખી શકે છે, અને એ તેનાથી ભય ન પામતા તેના સાહસને હસી કાઢે છે.
આ પ્રમાણે અને બીજી રીતે અનેક પ્રકારનાં સાહસેા વમાન કાળમાં ખેડાય છે, છતાં આજ સુધીમાં કાઇએ પણ સફળતા મેળવી નથી, માટે આવાં સાહસે છેાડી દઇને પૂર્વ થઈ ગયેલા જ્ઞાની મહાપુરુષોના માર્ગમાં રહીને પ્રયત્ન કરવામાં આવે તે કેટલેક અંશે સફળતા મળી શકે ખરી.