________________
: ૨૪ :
જ્ઞાન પ્રદીપ.
આવવું, મનને ખૂબ ગમે, પસદ પડે, આંખાને બહુ જ સુંદર લાગે તેવા મકાનામાં રહેવું, શરીરની શૈાભા વધારનારાં, સુખદ સ્પર્શીવાળાં વસ્રો વાપરવાં, જીભને બહુ જ ભાવે તેવાં ભેાજન કરવાં, અને મેહના મળને વધારનાર ચિત્તાકર્ષક વસ્તુઓવાળા વાસસ્થળેામાં વસીને મેાવિજેતા તરીકે કહેવડાવવુ કે એળખાવવું તે કાંઇ ઓછુ સાહસ ન સમજવું. પ્રાચીન કાળના મહાસત્ત્વશાળી મહાપુરુષાની મેાહની જીતવાની પદ્ધતિથી વમાન કાળના માનવસમાજની પધ્ધતિની વિલક્ષણતા સ્પષ્ટ દષ્ટિગેાચર થઇ રહી છે, અને તે ઉદ્દેશને કેટલી અનુકૂળ છે તે વમાન કાળના બુદ્ધિશાળી ધર્મીષ્ટ માનવસમાજ સારી રીતે સમજી શકે છે. ઘેાડાક સમયથી આત્મિક ધર્મ, વીતરાગત્તા અને સમભાવને વિકસાવવાને માટે નૂતન પદ્ધતિનો આવિષ્કાર થયે છે, અને તે વીતરાગ દશા પ્રાપ્ત કરનારા પૂર્વ પુરુષોની પદ્ધતિથી પ્રાયઃ સથા ભિન્ન ભાસે છે.
ધમને માટે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીતરાગતા અને સમભાવના આદિ આત્મિક ગુણા માટે, જીવાત્માએની સાથે વિરાધ કરવા, શત્રુતા ધારણ કરવી, આદર્શ જીવને હલકા પાડવા, હલકા વિચારો રાખવા, નીચ પ્રયત્નો આદરવા, અસત્ય, માયા-પ્રપંચનો અત્યંત આદર કરવા, જડ તથા જડના વિકારોમાં
અત્યંત આસક્તિ રાખવી, ગુણવાનોની મહત્ત્વતાથી અંજાઈ જઈને અદેખાઇ-અસહિષ્ણુતાથી ગુણવાનો ઉપર જૂઠા આક્ષેપો કરવા વિગેરે વિગેરે પ્રવૃત્તિ આદરીને પેાતાને ધર્મીના નામથી ઓળખાવીને, આત્મિક ગુણ્ણાના વિકાસ માટે સતત પ્રયત્ન કરવા તે આત્મવિકાસની નવીન શેાધ પ્રમાણે અપૂર્વ સાહસ જ કહેવાય. રાગદ્વેષના સેવનને વીતરાગ દશા મેળવવાનું