________________
૦
o
ok
૦૦૦
ૐ૦૦૦
(@J..
આપણું અપૂર્વ સાહસ.
તલને પીસીને તે સહુ કેઈ તેલ કાઢી શકે છે, કારણ કે તેમાં તેલ રહેલું છે, પણ જેમાં અંશમાત્ર પણ તેલ નથી એવી રેતીને પીલીને તેલ કાઢવાનો પ્રયત્ન કરનારમાં કેટલું ડહાપણ હેવું જોઈએ અને તેને કેવા ઉપનામથી ઓળખવે જોઈએ? અપૂર્વ સાહસીક.
વર્તમાન કાળમાં સુખ તથા આનંદ માટે વલખાં મારનારાએ અપૂર્વ સાહસ ખેડી રહ્યા છે. સમર્થ વ્યક્તિ જે કાર્ય કરવાને અસમર્થ નિવડી છે, તે કાર્ય કરવાને ચાવશે કલાક પ્રયત્ન કરી રહ્યા છે. જે વસ્તુ સ્વભાવથી જ અશુચી છે તેને શુચી, અસ્થિરને સ્થિર, ક્ષણિકને અક્ષણિક અને અસારને સાર બનાવવામાં જ પિતાનું ઉત્તમ માનવ જીવન વેડફી રહ્યા છે.
રધિર, હાડકાં, માંસ, ચરબી, મળ-મૂત્ર આદિથી બનેલા અપવિત્ર અને દુર્ગધમય શરીરને પવિત્ર અને સુંગધીમય બનાવવાને માટે પાણીને છૂટથી ઉપયોગ કરીને દિવસમાં બે ચાર વખત ધૂવે છે, તેમજ અત્તર ફૂલેલ આદિ સુગંધી વસ્તુઓનું