________________
: ૧૮ :
જ્ઞાન પ્રદીપ.
થવાના હા–કલ્યાણક કહેવાતું નથી; કારણ કે તીર્થંકરનામકવાળા જ દેવા અથવા નારકી ચ્યવીને જે માનવદેહમાં અવતરે છે ત્યાં તીર્થ સ્થાપે છે અને ધર્મના પ્રચાર કરે છે. બાકીના સામાન્ય કેવળીએ તીથ સ્થાપતા નથી, તેમજ સઘળા ય ઉપદેશ આપતા નથી. એટલા માટે તેમનામાં ઘણા ભેદો છે પણ તીથ કરામાં કાંઈ પણ ભેદ હોતા નથી. કેવળજ્ઞાન મેળવ્યા પછી સઘળાની એક સરખી પ્રવૃત્તિ હોય છે.
પ્રભુના જન્મ ભવ્યાત્માને તે સમયે અને ભાવીમાં આત્મહિત સાધવામાં કારણભૂત હાવાથી ચ્યવન, પછી જન્મ કલ્યાણક કહેવાય છે, ત્યારપછી ભવ્યાત્માઓને ચારિત્રમાર્ગના દર્શક અને કેવળજ્ઞાન મેળવવાને અચૂક ઉપાયસૂચક હાવાથી દીક્ષા કલ્યાણક અને પછી કર્માંજન્ય અનેક પ્રકારના સતાપેાથી સતપ્ત થયેલા ભવ્ય સંસારને ઉપદેશદ્વારા જાગૃત કરી પરમ શાંતિસ્વરૂપ મુક્તિની વાટે વાળ્યા માટે કેવળજ્ઞાન કલ્યાણક અને અંતે સર્વસંગથી મુકાઈ નિર્વાણ પામ્યા તે ભવ્યાત્માઓને શુદ્ધ સ્વરૂપના સપૂર્ણ વિકાસનું બેધક હોવાથી નિર્વાણ પણ કલ્યાણક તરીકે કહેવાયુ. આ પ્રમાણે પ્રભુની પાંચે અવસ્થા ઉત્તરાત્તર ક્રમિક . આત્મવિકાસવાળી હાવાથી અને ભવભાસી ભવ્યજીવાને ક્રમિક આત્મિકવિકાસની એષક અને સહાયક હાવાથી એકાંતિક, આત્યંતિક સુખદપણે કલ્યાણક તરીકે કહેવાય છે.
અદ્યપિ નિર્વાણ પછી સંપૂર્ણ વિકાસવાળી સિદ્ધાવસ્થામાં પ્રભુની સાદિઅનંત સ્થિરતા ભવ્ય સંસારને શાકપ્રદ હાય જ નહીં, અત્યંત હર્ષપ્રદ જ હોય છે; છતાં વિશ્વના સાચા હિતેષી અને નિષ્કારણ મધુના હુ ંમેશના વિયોગ પ્રશસ્ત રાગી ભવ્યાત્માઆને અસહ્ય થઈ પડવાથી વિયોગસ્વરૂપ નિર્વાણ શાકનુ