________________
: ૩૮૬ :
જ્ઞાન પ્રદીપ.
ઉચિત ઉપચાર કરીને આરામ અને શાન્તિ પમાડવા પ્રયત્ન કરવા મનુષ્યની ફરજ છે.
૧૭૩. ભાન ભૂલીને વિકળ થયા સિવાય ગાળો ભાંડીને કે બીજી રીતે અપમાન કરી શકાતું નથી, માટે તે અપમાન કરનાર દ્વેષનું પાત્ર નથી પણ દયાનુ પાત્ર છે; કારણ કે વિકળતા અત્યંત ક્રોધથી અથવા તે ગાંડપણુથી થાય છે અર્થાત્ એક ક્રોધથી વિકળ અને બીજો ગાંડપણથી વિકળ-આ પ્રમાણે અને વિકળતામાં સરખા હાવાથી તેમની પ્રવૃત્તિ ઉપર દૈયા જ કરવી જોઇએ.
૧૭૪. તમારે પોતાની ઓળખાણ કરવી હાય સક્તિ છેાડવી જોઇએ.
તે વિષયા
૧૭પ. આસક્તિ અને પ્રભુભક્તિને ઘણા જ વિશેષ છે. જ્યાં આસક્તિ છે ત્યાં પ્રભુભક્તિ રહી શકતી જ નથી.
૧૭૬. દુનિયા શું વસ્તુ છે તે સાચી રીતે જાણવું હાય તે દુનિયાના પક્ષપાત છેાડી દઇને મધ્યસ્થપણાને સ્વીકાર કરો.
૧૭૭, ખારાક સાદા હોય કે સારો હોય, પરિણામે ખાધા પછી બંનેના મળે જ અને છે, માટે અન્ને પ્રકારના ખારાકમાં કાંઇપણ ભેદ નથી. તે પછી સારા ખારાક માટે ચાહના રાખી શા માટે દુ:ખી થાઓ છે ? તમારે તે ખાતી વખત ક્ષુધાવેદનાની શાન્તિ અને જીવવુ. આ એ જ વાતા ઉપર ધ્યાન આપવુ જોઇએ.
૧૭૮. જરૂરિયાતા એછી કરી નાંખશો તે જ ચિંતાઓને ઓછી કરી શકશો.
૧૭૯. ચાર આનામાંચે જીવાય છે અને ચાર રૂપિયામાંયે જીવાય છે, પણ ચાર આનાવાળા જેટલે સુખે જીવી શકે છે