________________
AA
-
૧
.
બંધ સુધા.
: ૩૮૭ ? તેટલે ચાર રૂપિયાવાળો સુખે જીવી શકતો નથી, કારણ કે ચાર રૂપિયાના ખારાકવાળાને ડૉકટરે માટે હજારેની સગવડ કરી રાખવી પડે છે, અને ચાર આનાવાળાને તેમાંની કશીયે જરૂરત પડતી નથી.
૧૮૦. કપાળની આંખેથી જેવા કરતાં હદયની આંખોથી જેનાર ઘણું જ સાચું જોઈ શકે છે.
૧૮૧. જે પિટના માટે દુનિયા વીશે કલાક શારીરિક અને માનસિક કષ્ટ વેઠી રહી છે, તે પેટ જે વગર મહેનતે ભરાતું હાય તે પછી આત્મશ્રેય માટે પ્રભુભક્તિમાં લીન કેમ ન થવું જોઈએ? આત્મવિકાસ માટે કેમ ના પ્રયત્ન કરે જોઈએ?
૧૮૨. ખાધેલું પચાવવા દવા ખાવા કરતાં વગર દવાએ પચી જાય તેટલે જ ખોરાક (ઊંદરી) લે ઠીક છે.
૧૮૩. મન ઉપર વળેલા કષાય અને વિષયના કાટને કાઢી નાંખીને પ્રભુસ્મરણરૂપ પારસમણિને સંસર્ગ કરવાથી આત્મા સ્વર્ણ બની જાય છે.
૧૮. તમારી સદ્દબુદ્ધિથી ઉત્પન્ન થયેલા તમારા પિતાના જ વિચારોને જનતાનાં કલ્યાણ માટે વાપરશો તે તમે સ્વપરનું હિત સાધી શકશો. - ૧૮૫. પિતાના મનની મલિનતાને લઈને વૈષયિક સુખોના વિરોધી ઉત્તમ પુરુષોના ઉત્તમ વિચારેને ભૂંસી નાંખવા પામર મનુષ્યના વિચારોનું પ્રચારકાર્ય કરનારા પિતાના આત્માના પરમ દ્રોહી છે.
૧૮૬. જે વિચારે તમારી બુદ્ધિને મલિન બનાવી તમારા જીવનમાં અધમતાને વિકાસ કરે તેવા વિચારોનો સંગ્રહ