________________
આદ્ય સુધા
: ૩૮૫ :
સ્પ
વગેરે
વિષય વગેરે આત્માને મેલેા મનાવી તેના જ્ઞાનાદિ ધમને ઢાંકી દેનારા છે, અને વર્ણ, ગંધ, રસ, શબ્દ અને જડના ધર્મો ક્રોધાદિને સહાય કરવાવાળા છે; માટે જ્યાં અને છે ત્યાં ધમના વિકાસ નથી, પણ વિનાશ છે.
૧૬૬. દુનિયામાં સાચુ' તે સાચું છે અને ખાટું તે ખોટુ જ છે; પણ માનવીએ વિપરીત બુદ્ધિને લઇને સાચાને ખેાટુ અને ખાટાને સાચું માને છે.
૧૬૭. જડ જગતમાં ભટકતી વૃત્તિએને રાકેા; એટલે તમને શાન્તિ અને વિશ્રાંતિ ને મળશે.
૧૬૮. શાન્તિ, વિશ્રાન્તિ અને સુખના માટે એક પાઈ પણ ખ`વાની જરૂરત નથી. ગરીમમાં ગોખ માણસ પણું મેળવી શકે છે.
૧૬૯. જે અસંતાષી છે તે ગરીબમાં ગરીમ છે; કારણ કે તે પેાતાની પાસે લાખાની સ`પત્તિ હાવા છતાં મારી પાસે કાંઇ નથી, એમ માનીને લેાલના વશથી ગરીબાઇ ભોગવે છે. ૧૭૦. જે જડની પાસે સુખના અંશ પણ નથી, એવા સુખ વગરના કંગાળ જડની પાસે સુખની ભીખ માંગનારા ભિખારીના પશુ ભિખારી છે.
૧૭૧. ઇંદ્રિયાના વિષયેામાં અનાસક્તિ ધારણ કર્યાં વગર વૃત્તિએ રાકી શકાતી નથી, અને વૃત્તિએ શકાયા સિવાય આત્મશુદ્ધિ થઈ શકતી નથી.
૧૭૨. અસહ્ય વેદનાથી પીડાતા જેમ યાનું પાત્ર છે તેમ ક્રોધના દરદથી પીડાતા પણ દયાનુ પાત્ર છે, માટે અનેના
૫