________________
ધ સુધા,
: ૩૮૧ :
થવાથી શીઘ્ર ધનને નાશ થઈ જાય છે, પુણ્યપ્રકૃતિ જલદી ક્ષીણ થઈ જાય છે. મળેલું ધન ગયા પછી જીવનપયત પાછું મળી શકતું નથી, માટે મેજશોખમાં ધનને ઉપગ ન કરતાં પુણ્યમાર્ગમાં વ્યય કરશો.
૧૨૮. કોઈના તરફથી કે પિતાની મેળે આપત્તિ-વિપત્તિ કે કેઈપણ પ્રકારનું દુઃખ આવે તે-હું અપરાધી છું-એમ ચિતવીને ખુશી થશે અને આનંદથી ભેગવી લેજો પણ બીજાને માથે અપરાધનું આળ ચઢાવીને ફરીથી અપરાધી બનશે નહિ.
૧૨. તમને પિતાના દેષ જોઈને વીણવાની ઈચ્છા હશે તે વીણ શકશો અને સર્વથા દેષ રહિત બની શકશો, પણ બીજાના દેષ જોયા કરશો તે નિર્દોષ બની શકશો નહિ તેમજ તેની ઈચ્છા વગર તમે તેના દોષોને પણ કાઢી શકશો નહિ.
૧૩૦. બીજાને શાંતિ, સુખ અને આનંદ મેળવવામાં કારણ ભૂત થશો, પણ દુઃખ તથા અશાન્તિનું કારણ બનશો નહિ.
૧૩૧. દેષના દ્વેષી અને ગુણના રાગી બનવું સારું છે, પણ ગુણના દ્રષી બનવું સર્વથા નિણ બનવા જેવું છે.
૧૩૨. દુનિયાની વસ્તુઓને પોતે પસંદ કરતાં પહેલાં પ્રભુની પસંદગી ધ્યાનમાં રાખશો.
૧૩૩. એટલું ધ્યાનમાં રાખજે કે દરેક બાબતમાં ચીકાશ સારી નથી પણ લૂખાશ સારી છે.
૧૩૪. નિર્ગુણી અછતા ગુણે સાંભળવા ઉત્સાહવાળે રહે છે, ત્યારે ગુણી છતા દેશે સાંભળવા આતુર બન્યા રહે છે. ૧૩૫. કોલસાને ધોળો કહેવા માત્રથી જ જે તે છેળો થઈ