________________
આધ સુધાર
: ૩૭૫ :
૯૨. સુખ આવ્યા પછી દુઃખી અવસ્થાની રીતભાત છેડીશ નહિ કારણ કે સુખના દિવસ જતાં વાર નહિ લાગે અને પાછુ દુઃખ આવીને ખડું થશે.
૯૩. સંસારમાં બધી વાતે સુખી અને બધી વાતે દુઃખી કાઈ પણ નથી. જે સુખી છે તે દુઃખી પણ છે અને જે દુઃખી છે તે સુખી પણ છે. ધન છે તે પુત્ર નથી, અને પુત્ર છે. તે ધન નથી. ધન સ્ત્રી, પુત્ર છે તેા પુત્ર નાલાયક છે. ધન, સ્ત્રી, પુત્ર વગેરે સુખનાં સાધન સારાં છે તે શરીરમાં વ્યાધિ અને મનમાં ચિંતા રહે છે; માટે ભાગ્યાનુસાર મળેલી વસ્તુમાં સતાષ રાખીને ન મળેલી વસ્તુના શેચ ન કરશે.
૯૪. તમને ખાવાને અન્ન, પહેરવાને વસ્ર, રહેવાને મકાન અને શરીરમાં આરોગ્યતા એટલાં વાનાં મળે તે સંતેષ રાખી સુખી જીવન ગાળશે .
૯૫. પાપ કરીને મેળવેલા ધનથી પાછું પાપ ખરીદશેા નહિ પણ સુકૃતમાં ધન વાપરીને પુણ્ય ખરીદશે તે આગળ જતાં તમે સુખી થશે.
૯૬. નમળાં કામ કરનાર પેાતાની જાતના શત્રુ છે અને સારાં કામ કરનાર મિત્ર છે, માટે તમે પાતે જ પેાતાની જાતના શત્રુ ખનશા નહીં.
૯૭. ધન મેળવતાં આત્મા પાપથી જેટલા ખરડાયેા હાયતેટલે ધોઈ નાંખવા ધનમાંથી અમુક ભાગ સુકૃતમાં વાપરવા કાઢશેા.
૯૮. દુઃખ વેઠી, અપરાધ કરી મેળવેલા ધનનેા પાતે નિરપરાધી મનવા ઉપયાગ ન કરતાં કેવળ ટ્રુસેવામાં જ ઉપયોગ