________________
: ૩૭૪ :
જ્ઞાન પ્રદીપ.
૮૪, કાયભાગી કરતાં વૃત્તિભાગી કનિષ્ઠતર છે, કાયત્યાગી કરતાં વૃત્તિત્યાગી શ્રેષ્ટતર છે. કાય અને વૃત્તિ ઉભયના ત્યાગી શ્રેષ્ઠતમ છે.
૮૫. તમે કાઈ પણ પ્રકારના બદલાની ઇચ્છા રાખ્યા વગર વિશ્વની સેવા કરજો.
૮૬. તમે પારકી સ્ત્રી, પારકું ધન આદિ પારકી વસ્તુઓને ભાગવવાની ઇચ્છા રાખશેા તે વસ્તુઓ ભાગવ્યા વગર પણ પ્રભુના ગુન્હેગાર બનશે.
૮૭. તમારે સદા સર્વાંદા સાચુ જ ખેલવું, છતાં માનસિક નબળાઇને લઇને સ્વાને જતા ન કરી નિષ્કારણ જૂહુ એલશે। જ
નહીં,
પેાતાની
શકે તે
૮૮. જે કામ કરવાથી સજ્જન, ડાહ્યા અને પ્રતિષ્ઠિત પુરુષામાં અપયશ થાય તે કામ તમે કરશેા નહીં.
૮૯. જે કામને હલકા માણસા ઉત્તેજન આપે, વખાણે તેવા કામથી વેગળા રહેશે.
૯૦. તમે કાઈ ગામ જતાં રસ્તા ભૂલી જાઓ તેા ભરવાડ તથા ભીલ જેવા મૂર્ખ માણસોને રસ્તા પૂછતાં શરમાતા નથી અને અભિમાન પણ રાખતા નથી; તેા પછી જીવનની મુસાફ્રીમાં રસ્તા ભૂલતાં ડાહ્યા અને બુદ્ધિશાળી માણસાને પૂછતાં શા માટે શરમ અને અભિમાન રાખે છે ?
૯૧. જો તું સુખી હાય તા દુઃખમાં જીવવાની વ્યવસ્થા કરી રાખજે, કારણ કે આવતી કાલે દુઃખ આવીને ઊભુ` રહેશે. અને જો તું દુ:ખી હાય તા બેભાન થવાથી ચેતતો રહેજે; કારણ કે આવતી કાલે સુખને સમય આવશે.