________________
-
-
,
પાગ
છે.
બાધ સુધા.
: ૩૬૯ ૩૦. બીજા ને જીવાડીને જીવવા લેભ ભલે રાખો.
૩૧. ધન મેળવવામાં ડહાપણ નથી પણ ધનને ઉપયોગ કરવામાં જ ડહાપણ છે.
૩૨. જે જુવાનીમાં ધન ન મળ્યું તે પછી ઇન્દ્રિયોથી ક્ષીણ થયેલી વૃદ્ધાવસ્થામાં ધનને શું કરશે ?
૩૩. તમે પોતાની જાતના મિત્ર બનશે તે જગતના મિત્ર બની શકશો. - ૩૪. તમે પિતાનું કલ્યાણ કરવામાં સ્વતંત્ર છે પણ પરનું કલ્યાણ કરવામાં પરતંત્ર છે.
૩૫. સંસારમાં તમે મજૂર થઈને આવ્યા છે, માટે તમારી મજૂરી લઈને રસ્તે પડો. સંસારની કઈ પણ વસ્તુ ઉપર તમારે હક નથી.
૩૬. ખાવામાં ભેદ છે પણ જીવવામાં નથી. સારું ખાનારે જીવે છે ને સાદુ ખાનારે જીવે છે.
૩૭. ફક્ત જીવવાની જ ઈચ્છા રાખવાથી દુઃખ વેગળું રહે છે. *
૩૮. તનથી ને ધનથી જગતનું ભલું ન કરી શકો તે મનથી તે ભલું ઈચ્છ.
૩૯. તમે પિસાના પૂજારી ન બનશો, પ્રભુના પૂજારી બનશો તે તમારા જીવનની કિંમત અંકાશે.
૪૦. પારકી વસ્તુ મેળવી અભિમાનમાં આવી જશો તો પિતાની વસ્તુ મેળવી શકશે નહીં.
૪૧. હંમેશાં સ્વતંત્ર બનવાની ઈચ્છા રાખશો, સ્વછંદી બનવાની ન રાખશો.