________________
: ૩૬૮ :
જ્ઞાન પ્રદીપ.
૧૮. સુખ જોઇતું હાય તા દુઃખીની પાસેથી ખરીદ કરો. સારામાં સારું મળશે, આજે નહી' મળે.
૧૯. માણસાઇ મેળવા. કેવળ મનુષ્ય આકૃતિથી કાંઈ પણ વળવાનું નથી.
૨૦. સગુણા ખાઇને ધન ન મેળવશે; કારણ કે સદ્ગુણ આગળ ધનની કાંઈ પણ કિંમત નથી; માટે ધન મળે યા ન મળે પણ સદ્ગુણને ફેંકી દેશે નહીં'.
૨૧. નિરુપયેાગી વસ્તુઓના સંગ્રહ કરી અપરાધી અનશે નહી.
૨૨. દુઃખ સહન કરતાં શીખા; સુખ સદા રહેવાનું નથી. ૨૩. તમારી પાસે દુઃખની સામગ્રી ઘણી છે. નવી ખરીદશે। નહીં.
૨૪. દરેક પ્રવૃત્તિમાં તમે જે ભૂલ કરી તેને લક્ષ્યમાં રાખશે. ૨૫. સુખને ન ખેાળો, શાંતિને મળો, એટલે સુખ પેાતાની મેળે જ આવી મળશે.
૨૬. સરળતા રાખશે તે દરેક કાય સાધવામાં ઉપયેગી થઇ પડશે.
ર૭. સાચું કહી દે. એલવામાં શરમ કે દાક્ષિણ્ય ન રાખો. નહી' તે વિશ્વાસઘાતી અનશે.
૨૮. જો ખીજો માણસ તમારા ઉપર વિશ્વાસ ન રાખે તે તમે તેને ઠગી શકેા જ નહી’.
ન
૨૯. જીવવાના લાભ ન રાખો. ઘેાડુ' જીવા પણ સાચી રીતે જીવે.