________________
મેધ સુધા
: ૩૬૭ :
૭. દુનિયાના દરેક પ્રદેશમાં પ્રસિદ્ધિ મેળવવી હેાય તે પ્રભુમય અની જાએ, કારણ કે વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ પ્રભુ સિવાય બીજો કાઈ પણ મેળવી શકતા નથી.
૮. ત્યાગ ન બની શકે તા વિરક્ત થાએ, ભલે ત્યાગી ન થાઓ; કારણ કે વૈરાગ્ય અંદરના ત્યાગ છે અને ત્યાગ મહારના ત્યાગ છે.
૯. મન સુંદર મનાવા, પછી તમને બધું ય સુંદર લાગશે. ૧૦, જ્યાં પ્રેમ છે ત્યાં જ યા છે. યા પ્રેમ વગર રહી શકતી નથી.
૧૧. દુનિયાની વાડીના ફૂલામાંથી ભમરાની જેમ મીઠાશ લઈ લે કે અને કડવાશ છેડી દે, એટલે તમે સઘળાને મીઠા
લાગશેા.
૧૨. જે વસ્તુ ઉપર તમારા હક નથી તેના ભોગેાપભોગની ચાહના રાખવી તમારી અજ્ઞાનતા છે.
૧૩. જીવવાને માટે પ્રભુના ગુન્હેગાર બનવા કરતાં મરવું સારું છે.
૧૪. વિકાર રહિત અન્યા સિવાય નિર્દોષ થવાતું નથી.
૧૫. પ્રભુને મળવું હાય તે। સવ પ્રાણી સાથે પ્રેમ કરતાં શીખા.
૧૬. કુદરતે આપેલા ભોગેામાં ફસાઈ જઈને કંગાલ મનશે। નહીં.
૧૭. મરીને પાછુ અવતરવુ` છે એ વાતને ધ્યાનમાં રાખશે તા મરતી વખત મૂંઝવણ ઓછી થશે.