________________
: ૧૦ :
જ્ઞાન પ્રદીપ.
કરી માનવજીવન સફળ બની શકે. જો કે પ્રેમ અને શ્રધ્ધાની મંદતાને લઇને આખા ય માનવજીવનમાં પરમાત્માનું સ્મરણ કરવા છતાં પરમાત્મસ્વરૂપ ન બની શકાય તે પણ પરમાત્મસ્વરૂપનું અંતર તા ઓછું થાય છે અર્થાત્ પરમાત્માની નજદીક તા થવાય જ છે.
અસેાસની વાત છે કે આપણે પરમાત્માના સ્મરણની કાડીયેા જેટલી પણ કિંમત સમજતા નથી. ધારો કે એક માણસને વાર્ષિક આવક પચાસ હજાર રૂપીયાની છે, તેા મહિને લગભગ સવા ચાર હજાર થયા. રાજના ચાવીસ કલાકના દોઢસા, એક કલાકના છે અને એક મિનિટના દસ પૈસા થયા. એક મિનિ૮માં એછામાં એઠું સા વખત પરમાત્માનું નામ સ્મરણ થઈ શકે છે તેા એક પૈસાના દશ પ્રભુનાં નામ થયાં, કેટલાં સસ્તાં ? આટલું સાંઘું પ્રભુનુ નામ હેાવા છતાં માણસા પૈસા મેળવવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુનું નામસ્મરણ કરતાં નથી. તે પછી કાડીયેા જેટલી પણ કિંમત પરમાત્માના નામની કયાં સમજાય છે ? માણસા કહે છે કે અમને પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. પરમાત્માનું નામ અમૂલ્ય છે તે કેવી રીતે માની શકાય ? આ તે પચાસ હજારની આવકવાળાને માટે કહ્યુ', પર’તુ એનાથી પણ આછી એ હજાર, હજાર કે સેાની આવકવાળાં માટે પરમાત્માનાં નામ કેટલાં સસ્તા છે તે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
કંચન-કામિની, માન-મેટાઈ અને પ્રતિષ્ઠાની આસકિતમાં સાઇને જેઓ પોતાનો અમૂલ્ય સમય વ્યતીત કરે છે. તેમનો સમય અને પરિશ્રમ નકામે જાય છે એટલુ જ નહીં પણ તેમના આત્માને અધઃપાત થાય છે. ધનની આસકિતમાં સાયલા લેાભી માણસ અનેક પ્રકારના અનથ કરીને ધન