________________
0000000%
ထထထme કર્મમીમાંસા. Booooooooooooooooooooo (૪૯) ooooooooooooooooooook
જેને શાસનમાં કર્મવાદ બહુ વિસ્તારથી વર્ણવ્યો છે, કારણ કે સંસારમાં જેટલી વિચિત્રતા જણાય છે તે સઘળી કર્મની કરેલી છે. કર્મ જેવી કઈ વસ્તુ ન હોત તે સંસારની અસ્તિતાને સર્વથા અભાવ જ હોત. આ કમપુદ્ગલ પરમાણુઓના અનંતાનંત સ્કંધને સકર્મક જીવની પ્રેરણાથી અથવા સહાયતાથી નિરંતર કર્મપણે બનાવ્યા જ કરે છે. જીવ સકર્મક કયારથી થયો છે તેને સર્વજ્ઞો જાણે છે પણ કહી શકતા નથી, કારણ કે જીવ–કમસંગની આદિ નથી, પણ સંગને અંત હેવાથી જીવથી કમ સર્વથા કયારે છૂટા થશે તે કહી શકે છે.
જીવ પુગલસ્કને કમપણે પરિણુમાવે છે ત્યારે તે કર્મ પરિણત યુગલસ્કધમાં જીવને અનેક પ્રકારની અનુકૂળતાપ્રતિકૂળતા, સુખ-દુઃખ આદિ ફળ પ્રાપ્ત કરાવવારૂપ સ્વભાવ, કેટલા કાળ સુધી જીવની સાથે કર્મના સંબંધથી જોડાઈ રહેવું, તે સ્થિતિ, તીવ્ર કે મંદ ફળ આપવારૂપ રસ અને કમરૂપે પરિણમેલા પગલાની સંખ્યા વજન. આ પ્રમાણે કર્મપણે પરિ