________________
આત્મમીમાસા.
: ૩૫૭ :
ઉપશમ થાય નહીં ત્યાં સુધી જીવની દેહવાસના છૂટી શકતી નથી અને દેહવાસનાને લઇને વારંવાર મૃત્યુ થવાનુ જ અને મૃત્યુ જન્મ સિવાય હાય જ નહિ. જન્મ એટલે દેહસાગ અને મૃત્યુ એટલે દેહિવયેાગ.
દેહ વગરના આત્મા-મુક્તાત્મા કેવા હશે તે અત્યારે આપણા લક્ષ્યમાં પણ ન આવી શકે; કારણ કે વાસનાગ્રસ્ત દેહઆશ્રિત જીવા ઇંદ્રિયા તથા મનની મારફત જાણવાના પ્રયત્ન કરે છે. તે આંખ ઉપર લેાઢાના ચશ્મા ચઢાવીને જોવા જેવુ' છે. સ્વચ્છ આવરણ રહિત આંખ સ્વતંત્રપણે જે કાંઈ જોઈ શકે છે તે લેાઢાના ચશ્માદ્વારા પરતંત્રપણે જોઇ શકતી નથી.
જ્ઞાન, સુખ, જીવન, આનંદ મેળવવામાં આત્મા સ્વતંત્ર હોવા છતાં માહાધીન થઇને મને જડથી મળે છે એવી અનાદિની મિથ્યા શ્રદ્ધા તેની ખસે નહીં ત્યાં સુધી સભ્યજ્ઞાન કહેવાય નહિ અને સમ્યગજ્ઞાન સિવાય ધર્મોના નામે કરવામાં આવતા અધા પ્રયત્ના નકામા છે; માટે મેાહના ઉપશમભાવથી થવાવાળી ભાવનાઓ ને ધારણાએ જ આત્માનું હિત કરવાવાળી છે. બાકી તા ઔદિચક ભાત્રની ભાવનાઓ અને ધારણાઓ આત્માને પરાધીન બનાવવાવાળી હાવાથી આત્માનું કાંઇપણ હિત કરી શકતી નથી, અર્થાત્ આત્માનાં જ્ઞાન, સુખ, જીવન અને આનંદના આવિર્ભાવ થવા દેતી નથી.
અન’તમળી ચૈતન્યને જડ કાંઇ કરી શકે નહિ, છતાં અનેક ભવાથી પેાતાનું દરેક કાય જડને સોંપી દઇ પાતે પ્રમાદી બની રહ્યો છે; માટે જ ચૈતન્યને ઘણી જ વખત જડ તથા જડના વિકારાના આશ્રય લેવા પડે છે, જેથી કરી વિકૃત ભાવેામાં