________________
: ૩પર :
જ્ઞાન પ્રદીપ. પણ આત્માને થઈ શકતી નથી. આ અવસ્થાનું નામ ધર્મસ્વરૂપરમાણુતા, વિકાસ, જાગૃતિ વગેરે વગેરે કહેવાય છે.
ધર્મ એટલે અનંત આનંદ, અનંત જીવન, અનંત સુખ. દેહમાં થતાં કર્મ જન્ય વિકારેથી વ્યાકુળ થનાર અનંત આનંદ, જીવન અને સુખ મેળવી શકતું નથી. પુન્યકમ તથા પાપકર્મ બન્ને કર્મોના વિકારો દેહમાં થાય છે. જેનું બીજું નામ વિપાક ઉદય છે. આ બંને પ્રકારના ઉદયમાં ધર્મને ન ઓળખનાર આત્મા વ્યાકુળ થાય છે.
વ્યાકુળતા એટલે વિષમભાવ-વિભાવ અને અવ્યાકુળતા એટલે સમભાવસ્વરૂપરમાણુતા અર્થાત્ વિકાસ-આનંદ-સુખ. પુન્યકમના વિકારને અનુકૂળ માની રાગ કરે અને પાપકર્મોના વિકારને પ્રતિકૂળ માની શ્રેષ કરે તે જ વ્યાકુળતા. રાગદ્વેષથી વ્યાકુળતા થાય છે અને વ્યાકુળતાથી રાગદ્વેષ થાય છે.
આત્મા અવિકારી છે અને જડ વિકારી છે. જે આત્મા ઉપર કર્યજન્ય દેહમાં થતા વિકારેની અસર થાય છે તે આત્મા ઉપર દેહથી ભિન્ન જડજન્ય જગતમાં થતા વિકારની અસર થાય છે. અસર થવી એટલે કમજન્ય, જડજન્ય વિકારને પિતાનામાં આરેપ કરવો-વિકૃતિ મારું સ્વરૂપ છે, વિકારે મારામાં થાય છે, હું વિકારી છું એમ માની લેવું.
સ્ફટિક અવિકારી શુદ્ધ છે અને વિવિધ વર્ણના તાંતણું વિકારી છે. વિચિત્ર વર્ણના તાંતણાને સંગ સ્ફટિક સાથે થવાથી વિવિધ વર્ણવાળું દેખાય પણ વાસ્તવિક તેમ નથી. વિકારી શુદ્ધ વસ્તુમાં વિકારી અશુદ્ધ મળે તે શુદ્ધ વિકારી અશુદ્ધ બની શકે છે, કારણ કે વિકારી છે પણ અવિકારી સ્વ
અસર થવી એ આ જગતમાં થયું છે તે