________________
૭૦૯
આત્મમીમાંસા. હooooooooooooooooooooo (૪૮ ) +etoes
» કાળે જે ઉદયમાં આવ્યું હોય તે વેદવું જ પડે છે.
* પછી તે આત્માને ગમે કે ન ગમે પણ ભગવ્યા સિવાય છૂટકે જ નથી. સારાને ઉદય સઘળા ય વા છે, છતાં નબળું ઉદયમાં આવે અને તે અનિચ્છાએ પણ જોગવવું પડે.
સુખ તથા દુઃખના વિકારે દેહમાં થાય છે. આત્મા તે અવિકારી છે, છતાં અનાદિકાળના કમસંગથી આત્મા પિતાનામાં સુખદુઃખને આરેપ કરે છે. આ આરેપ કરવાની ટેવને લઈને આત્મા કમથી છૂટી શકતો નથી. કર્મથી છૂટી જવારૂપે મુક્તિ મેળવવાની ઈચ્છાવાળા આત્માઓએ દેહ તથા આત્માની ભિન્નતારૂપ સમ્યકત્વને મેળવી તેને દઢ કરવા નિરંતર પ્રયત્ન કરવું જોઈએ.
જેમ બીજાના ઘરમાં આગ લાગે તે આપણને હર્ષ કે શેક થતું નથી અને બીજાનું ઘર બળે છે તેમાં મારે શું ? એવી ભાવના તથા શ્રદ્ધા આપણી વૃત્તિમાં શાંતિ જાગ્રત કરે છે, તેવી જ રીતે દેહમાં થવાવાળા વિકારમાં ભેદભાવનાનું ચિંતવન આત્મા કરે તે દેહમાં થતા વિકારોની અસર લેશ માત્ર