________________
નિરપરાધી અનેા.
: ૩૪૭ :
મેળવી શકીએ છીએ. નહિ તા ક્ષુદ્ર ગતિમાં ભ્રમણ કરતા વૈરી જીવા અવશ્ય પોતાનુ વૈર લેવાનાં જ. સંસારમાં ભ્રમણ કરતાં કોઇ ને કોઈ ગતિમાં આપણને કનડવાના જ, દુઃખ આપવાના જ. સંસારની કાઇપણ ગતિમાં આપણે અવતર્યાં હાઇએ અને પૂજન્માના વૈરીના ભેટા થઈ જાય અને તે આપણને પ્રાણાંત કષ્ટ આપે ત્યારે આપણે આપણા સંચિત કર્મોના દોષ કાઢી જો શાન્તપણે દુઃખ ભાગવી લઇએ ત્યારે તા આપણે વૈરમાંથી મુક્ત થઈ શકીએ, પણ જો તે વખતે આપણે તેને નિચ માની, તેના ઉપર દ્વેષ કરી તેને દુઃખ આપવા તૈયાર થઇએ, તેને દુ:ખ દેવાના પિરણામ કરીએ તે પણ તે વૈરથી છૂટવાને બદલે તે વધારે મજબૂત થશે. આ ખામતમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી અને કમઠના પાછલા ભવા વિચારીશું તે સ્પષ્ટ થઈ જશે. શ્રી પાર્શ્વ - નાથ સ્વામી ક્ષમા કરતા આવ્યા છે ત્યારે કમઠ દ્વેષ રાખી દુ:ખ શ્વેતા જ આવ્યેા છે.
શ્રી પાર્શ્વનાથ સ્વામીએ ઘણા જન્મામાં ક્ષમા આપી ત્યારે પેાતે તીર્થંકરના ભવમાં અપરાધેાથી છૂટયા. પેાતે ક્ષમા આપતા રહ્યા અને ફરી નવેા અપરાધ ન કર્યો ત્યારે જ તે છૂટી શકયા. તે જેએ ખેલવા માત્રની ક્ષમા આપી નવા અપરાધ કરતા રહે, કદાચ સામેના આત્મા ક્ષમા ન આપતાં પેાતાનુ વૈર લેવા તૈયાર થાય તે શાંતિપૂર્વક સહન ન કરતાં, ક્ષમા ન આપતાં તેને નાશ કરવાના વિચાર લાવી તેને નાશ કરે અથવા તે તેને દુઃખમાં નાખે તા પછી બીજાને અમે ખમાવીએ છીએ એમ કહેવા માત્રથી તેઓ કેવી રીતે છૂટી શકે ? કેવી રીતે નિરપરાધી બની શકે? પૂર્વે થઈ ગયેલા મહાપુરુષાએ પેાતાના અપરાધેાની ક્ષમા માગી, અનશનનાં પ્રાયશ્ચિત્ત લીધાં. ફ્રી અપ