________________
0
નિરપરાધી અનેા. (૪૭)
DOC 20000000000
પ્રતિક્ષણે અપરાધના આશ્રિત અનેલા સંસારવાસી સકમ ક આત્માને પ્રત્યેક જીવની ક્ષમાના અર્થી બનવાની જેટલી આવશ્યકતા છે, તેટલી જ આવશ્યકતા અન્ય આત્માઓને ક્ષમા આપવાનાં અર્થી ખનવાની છે. ક્ષમા આપવી અને લેવી જેટલી અગત્યની ખાખત છે તેના કરતાં ક્રોડ ગણી અપરાધ ન કરવાની અગત્યની મામત છે.
0000000000 D00000.0
અપરાધ કરવા, પછી ક્ષમા માગવી, વળી અપરાધ કરવા, વળી પાછી ક્ષમા માગવી. તેના કરતાં અપરાધ ન કરવામાં લક્ષ આપવામાં આવે તે કેવુ સારું' ? મેાહના દાસ માનવી નિરપરાધી બની શકતા નથી. જ્યારે જ્યારે માહની સેવામાં માનવી તલ્લીન બને છે ત્યારે ત્યારે અપરાધને કત્તવ્ય માની મેાહુને રાજી રાખવા પેાતાની જ્ઞાનદશનાદિ સપત્તિના ભાગે પણ અનેક આત્માઓના અપરાધી બને છે.
અણુજાણપણે અપરાધ થયેા હાય તે ક્ષમા આપવા લેવામાં શ્રેય થાય ખરું, પણ જાણીને અપરાધ કર્યાં હાય તા કેવી રીતે