________________
મમતાની ( ૪ )
જ્ઞાની પુરુષાની દૃષ્ટિ બહાર રહીને આપણાથી કાંઇ કરી ન શકાય. હું કરું છું એવી ભાવના ઉઘાડું મિથ્યાભિમાન જ છે. પૂર્ણ સ્વતંત્ર થયા સિવાય સંસારી પ્રાણી કહી શકતા નથી કે હું કરું છું. અને પૂર્ણ સ્વતંત્ર બન્યા પછી કારણેાના અભાવે સ્ફુરણા પણ થતી નથી કે હુ" કરૂ છું. વિચારશીલ વિવેકી પુરુષા પણ વ્યવહારદૃષ્ટિથી મૂ આઇને એલી ઊઠે છે કે અમુકે અમુક કર્યુ. તે ઠીક ન કહ્યુ', સમજુ થઈને આમ કેમ કર્યું ? પણ પરાધીન સંસારી આત્માનું કાર્ય માત્ર ઉદયાધીન થયા કરે છે, માટે વિવેકી પુરુષોએ રાષ કે તેાષ ન કરવા જોઈએ. આત્માના અહિતકારી કાય માટે ભાવદયા અને હિતકારી કાય માટે સતાષના પરિણામ રાખવા જોઇએ. મને કેટલાક પૂછે છે કે તમે શા માટે આચાય અન્યા? હું કહું છું કે મારામાં કાંઈ પણ પરિવર્તન થયું નથી. તમે મારામાં કઈ વસ્તુ જોઈને પૂછો છો? હું કાંઈપણ અન્યા જ નથી, બનવાની ઇચ્છા પણ નથી અને અનીશ પણ નહિ; કારણ કે મને બનાવટ પસંદ
કૂંચી