________________
: ૩૪૦ :
જ્ઞાન પ્રદીપ.
નથી. કર્માંના વિકારો થયા કરે તેમાં દ્રષ્ટા તરીકે રહેવાની ઇચ્છાવાળો છું. કંઈક અંશે સફળ પણ થયે છું. મને દૃઢ શ્રધ્ધા છે કે મારામાં કાંઇ પણ ફેરફાર થવાના નથી, જેવા રૂપે અત્યારે છું તેવા જ રૂપે હતા અને તેવા જ રૂપે રહીશ. વ્યવહાર દૃષ્ટિએ વિકારી આત્મા વિકાર દૂર કરવા વિકારાના ઉપચેાગ કરે છે. કમના સચોગથી છૂટી જવા જેટલા સાધના ઉપયોગમાં લેવાય છે તે સઘળાયે કમના વિકારા જ છે. કાંઢાને કાઢવા કાંટાના ઉપયોગ થાય છે. પછી તે લોઢાના કાંટા હાય કે બીજો હાય, પણ કાંટાને કાઢવા આકૃતિ કાંટા જેવી જ હાવી જોઇએ.
•
એક આંગળ પહેાળી અને સેકડા વાર લાંખી કચકડાની પટી ઉપર વળગેલા મસાલામાં અનેક આકૃતિએ અદૃશ્ય તિભાવરૂપે રહેલી છે. તેના લાઇટ અને મશીનના નિમિત્તથી આવિર્ભાવ થાય છે ત્યારે સ્થૂળ બુદ્ધિવાળાને સમજાય છે કે પટી ઉપર અનેક આકારો છે અને તે બાહ્ય વસ્તુઓના પટી ઉપર વળગેલા મસાલામાં પડેલા પ્રતિષિમા છે. જ્યારે પટી ઉપરથી મસાલા ઉખડી જઈ પટી શુદ્ધ થાય છે ત્યારે ગમે તેવા નિમિત્તો વિદ્યમાન હૈાવા છતાં કોઇપણ આકાર જણાતા નથી.
આ જ પ્રમાણે કચકડાની પીરૂપ આત્મા ઉપર કના મસાલા વળગેલા છે. તેમાં અનેક આકારા તિરાભાવરૂપે રહેલા છે. તેના બાહ્ય નિમિત્તથી આવિર્ભાવ થાય છે. તેને જોઈને અણુજાણ આત્માના આકાશ ક૨ે છે. ત્યારે જાણ પુરુષ કના વિકારા માને છે. માટે જ જાણ પુરુષા મને પૂછતા નથી કે તમે આચાય કેમ અન્યા. કારણ કે તેઓ જાણે છે કે આચાય અનવું એ એક કના વિકાર છે. પુન્યકમનું કાય છે અને