________________
વિકાસીના વિયેાગીને આશ્વાસન. : ૩૩૩ :
ખરો પણ તે વિકાસીનેા સંચાગ ભાગ્યાનુસાર થાય છે ને રહે છે. ભાગ્યની ન્યૂનતા થવાથી પેાતાને સાચા લાભ આપનાર વ્યક્તિના વિયાગ અવશ્ય થાય છે.
સંચાગ માત્ર વિચે ગવાળા હાય છે. અનાદિ કાળથી જડ તથા ચૈતન્યના સંચાગ-વિયેાગ ચાલ્યા આવે છે. આપણે આપણા એક જીવનમાં કેટલા સંચાગ-વિયેાગ અનુભવ્યા છે તેને આપણે સારી રીતે જાણીએ છીએ, છતાં જો આપણે સમભાવ છેડીને હ–શેાકરૂપ વિષમભાવમાં ઉતરી જઇએ તો પછી આપણામાં અને વિકળમાં કાંઈ પણ તફાવત રહેતા નથી, માટે હુ ંમેશાં સમભાવ રાખવાની જરૂરત છે. આ સમભાવની ટેવ પાડવાની અત્યંત આવશ્યકતા છે. આપણે મરનારની પ્રવૃત્તિઓનુ' અનુમાઇન તેમજ અનુકરણ કરવું' જોઇએ. તેમના ગુણેા સંભારીને પ્રમેાદ ભાવનાવાળું થવુ જોઇએ. તેઓ પેાતાના વિકાસની વૃદ્ધિ કરી સંપૂર્ણ પ્રકાશ મેળવે એવી અંતઃકરણની શુભેચ્છાવાળા વુ જોઇએ. આત્મા અમર છે. કાઈ કાળે આત્મા અનાત્મા થતા નથી. આત્મા અનાત્મા થઇ જાય અને અનાત્મા આત્મા થઈ જાય તા સંસારની અવ્યવસ્થા થઇ જાય. આત્માને વિનાશ એટલે જડસ્વરૂપ આકૃતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થવું. પરિવતન જડતું થાય છે, જેને આપણે જન્મ-મરણુ કહીએ છીએ. આત્મા તે જન્મતા ય નથી તેમ મરતા ય નથી. આપણે ચ ચક્ષુ છીએ એટલે આપણને અજાયમી લાગે. ચમ ચક્ષુવાળાને જડ જગતની ઇંદ્રજાળ જ દૃષ્ટિગાચર થાય છે. ચક્ષુ વાસ્તવિક વસ્તુને જોઈ શક્તા નથી, જડના અનેક પ્રપંચાને જ જોઇ શકે છે. જ્ઞાનચક્ષુ વાસ્તવિક સાચી વસ્તુને જોઇ શકે છે. આત્મા અદ્ભુત વૈભવને નિહાળી શકે છે. સંસારમાં સત્ત્ને સારી રીતે જાણી શકે છે માટે જ્ઞાનચક્ષુ સર્વોત્કૃષ્ટ છે.