________________
વિકાસીના વિચાગીને આશ્વાસન.
00000000000 00000000000
( ૪૪ )
xx@
આત્મવિકાસીને પ્રકાશની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવાને દેહાર્દિ સાધનાનું પરવત્તન કરવાની આવશ્યકતા હેાય છે. નિળ તથા જીણુ સાધનાને છેાડ્યા સિવાય વિકાસની વૃદ્ધિના સમળ સાધના મળી શકે નહિ માટે જ વિકાસના વિદ્મભૂત સાધનાના પરિત્યાગ કરીને અનુકૂળ સબળ સાધના મેળવવા આપણી દૃષ્ટિથી દૂર થનાર મહાનુભાવ માટે આપણે દિલગીર ન થતાં ખુશી વ્ જોઇએ. કદાચ આપણે આપણા કઈ પણ પ્રકારના સ્વાથ અંગે વિકાસાત્સાહીના વિકાસવિરાધી સાધનાના પરિવતનમાં દિલગીર થઇએ, શાક કરીએ પણ તે આપણી એક અજ્ઞાનતા છે.
સબળ તથા અનુકૂળ સાધનવિહીન વિકાસી કે જે એક પ્રકારના જ અભિલાષી છે, છતાં સાધનની નિમ`ળતાથી ઇચ્છિત સાધવા અસમર્થ બનીને અસફળ જીવનમાં જીવવા ઉદ્યાસીન અનેલેા છે. તેને નિ`ળ જીવનમાં જીવવા આપણા આગ્રહ તેના અનિષ્ટના જ ઉત્પાદક અને છે.
ઉચ્ચતમ સ્થાન મેળવનાર જીવનવિકાસીનુ મૃત્યુ એટલે