________________
: ૩૩૦ :
જ્ઞાન પ્રદ્વીપ.
કહેવાય અને તે ક્ષમા પણ આપી શકે, પણ વારંવાર તેમના પ્રાણાના નાશ કરી વારવાર માફી માગીએ તેા તે જીવા માફી ન આપી શકે. ખરી રીતે તે આપણે પેાતાના આત્માની ક્ષમા માગવી જોઇએ; કારણ કે આપણે માહની આજ્ઞા માથે ધરીને આત્માને અનેક વખત મારી અપરાધી થયા છીએ, તા હવે આત્માની પાસે કરેલા અપરાધોની માફી માગી આગળના માટે માહની સેવા છોડી દઈને આત્માને અનેક મૃત્યુમાંથી અચાવવા અને જડ તથા જડના વિકારાથી વિરક્ત બનીને આત્માને દુગતિના દુ:ખામાંથી ઉગારવા. ચેારાશી લાખ ચેાનિમાં ઉત્પન્ન થયેલા જીવેાની પાસે આપણે જે માફી માગીએ છીએ તે માફી આપતાં પહેલાં તે જીવે આપણી પાસે ફરીને ન મારવાની પ્રતિજ્ઞા કરાવે છે. આપણે જો ફરીને તે જીવાને મારીશુ' હું તે જ આપણને માફી આપશે. આ પરિસ્થિતિને લઈને જ શ્રી વીરપ્રભુ તથા અન્ય મહાપુરુષાએ સ જીવે પાસે પેાતાના અપરાધોની માફી માગી, વિષયાસક્તિ પણાથી વિરક્ત અની કરી તે જીવેાને ન મારવાની પ્રતિજ્ઞા કરી અને સ્વરૂપરમતારૂપે ક્ષમાગુણ પ્રગટ કર્યા.
હાલમાં ચાલતી ક્ષમા માગવાની પ્રથામાં પણ ભાવીમાં અપરાધી ન મનવાની કાળજી રાખીને જો ક્ષમા માગવામાં આવે તા પણ કંઈક અંશે ઠીક કહેવાય. મનુષ્યા પાસે શુદ્ધ અંતઃકરણથી ક્ષમા માગવી અને આપવી. બાકીના સ`સારવાસી જીવાને શુદ્ધ ભાવથી માફી આપવી અને માગવી. આપણે સવ જીવાને માફી આપીને વૈવિાધથી રહિત થઈ જવું. ખીજા જીવા આપે તે બહુ સારું અને ન આપે તે તે અપરાધી કહી શકાય. માફી આપવામાં આપણે સ્વતંત્ર છીએ તે પણ લેવામાં નથી માટે આપણે પેાતાના તરફથી સવ` જીવાને માફી આપી જ દેવી.