________________
સાધન ધર્મ નથી.
: ૩૭ : ત્યાં વિચાર નથી પણ વિવાદ જ છે અને જ્યાં વિવાદ છે ત્યાં વિકાસ જ નહિ પણ વિનાશ તિરાભાવ જ છે.
પેાતાનું' માનેલું ( મત ) સાચુ' મનાવવા બુદ્ધિના દુરુપચેાગ કરી કુયુક્તિઓના આશ્રય લ્યા અથવા તેા પ્રામાણિક પુરુષાના વચનાને પેાતાના વિચારામાં જણાવેા. વસ્તુનું ખંડન કરી શકવાના નથી તેમજ શ્રેય કે વિકાસ પણ કરી શકવાના નથી. વિકાસના વિશધી મિથ્યા જ્ઞાનાદિને આશ્રય લઇને અને અજ્ઞાનવશ થઇને ખાટી પ્રસિદ્ધિ તથા મોટાઈ મેળવવા સાધનાના ખંડનમંડનમાં ઉતરનાર, અજ્ઞાની જીવાથી પેાતાના સ્વાથ સાધી શકે ખરા, પણ જ્ઞાની પુરુષાની દૃષ્ટિમાં તે તેએ યાના જ પાત્ર છે.