________________
u
,
છે
છે . on
સાધન ધર્મ નથી. oooooooooot tooooooooor ... ( ર ) Goooooooooooooo
સારવાસી જીવ ઉપર મેહનીયના રાગ અને દ્વેષ S અને દુઃખાએ એટલી બધી સત્તા જમાવી છે કે જેને જોઈને ઉપશમભાવવાળા પણ આશ્ચર્ય પામે છે. મને વિચાર કરતાં હજુ સમજાતું નથી કે સંસારવાસીઓ ધર્મના નામે આપસમાં દ્વેષ તથા વૈરવિધિને આદર શા માટે કરતા હશે? એકબીજાને અળખામણા તથા અપ્રિય કેમ લાગતા હશે? જીવમાત્ર એક જ ધમવાળા છે. કેઈને પણ ધર્મ જુદે નથી. જુદા ધર્મવાળું તે જડ છે અને તે જ વિધર્મી છે, તે પછી છે. ધર્મમાં શા માટે ભેદ પાડતા હશે?
અણજાણુ માણસે તે પરમાત્માના માણસને લઈને જુદા જુદા ધર્મ સ્થાપન કરે છે. અમુક વૈષણવધર્મી છે. અમુક શિવધામ છે. અમુક જિનધમી છે. પરમાત્માના નામને લઈને આત્મધર્મમાં કેવી રીતે ભેદ પાડ્યા તે જ આશ્ચર્યજનક છે !
ખરું જોતાં તે આત્મધર્મમાં કેઈપણ પ્રકારને ભેદ નથી. અનેક આકૃતિ તથા પ્રકૃતિમાં જણાતા જીવમાત્ર સ્વરૂપે એક સરખાં જ છે. ગમે તે દેહમાં છ કેમ ન રહેતા હોય પણ