________________
નિરાશામાં મુક્તિ
ઃ ૩૨૩ :
ત્યાં સુધી શાંતિ કે સમાધિ નથી, ત્યાં સુધી આનંદસ્વરૂપ આત્મા નિર્દોષ નિવિકાર બની શકતું નથી અને નિર્દોષ બન્યા સિવાય આત્માને પૂર્ણ સ્વતંત્રતા મળી શકતી નથી. પૂર્ણ સ્વતંત્ર બન્યા સિવાય અપુનરાવૃત્તિને સ્થાન હોઈ શકતું નથી અને ભવભ્રમણ ટળી શકતું નથી.
AU
.
"