________________
: ૨ :
જ્ઞાન પ્રદીપ.
આશાના આશ્રિત છે ત્યાં સુધી માહના નિયમનું લેશ માત્ર પણ ઉલ્લંઘન કરી શકતા નથી; કારણ કે ઉલ્લંધન કરવાથી મેાહનીચની કઠિનમાં કઠિન શિક્ષાને પાત્ર બને છે. જે સભ્ય સખળ અની આશામુક્ત થાય છે અને મેાહના નિયમનું ઉલ્લંધન કરીને અંડ ઉડાવે છે તેને પ્રથમ તે મેાહના તરફથી અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે, પરંતુ આશામુક્ત હોવાથી પરિણામે મેાહ ઉપર વિજય મેળવી સંપૂર્ણ આત્મશક્તિના વિકાસ કરી શકે છે, જેથી કરી સાચી સુખશાંતિ અને આનંદના ભાતા અને છે. આશાના આશ્રિત કોઈ પણ કાળે મેહ ઉપર વિજય મેળવી શકતા નથી; કારણ કે જેની આશા કરવામાં આવે છે તે વસ્તુ જડના વિકાર છે અને આશા મેહુ વિકાર છે. બન્ને જડ હાવાથી અને જડ વસ્તુઓની પ્રાપ્તિ કર્માધીન હાવાથી આત્માને નિર'તર જડની સેવા કરવી પડે છે. જ્યાં સુધી આત્મા સેવક છે. ત્યાંસુધી નિખળતાના અંગે કમ ઉપર વિજય મેળવવા ઘણા જ કિન છે, માટે જ મેાહુકમ ઉપર વિજય મેળવનાર જડ તથા જડના વિકારો પાસેથી સુખ આદિની આશાથી સર્વથા રહિત થવુ જોઇએ.
જડ સસારથી નિરાશ રહેનાર જ શાંતિ મેળવી શકે છે. ચિત્તની શાંતિ નિર્વિકલ્પતાની ઉત્પાદક નિરાશા જ છે. આશાખદ્ધ આત્માના ચિત્તમાં જ સંસારના પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટની ભાવના હેાવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પરૂપ તરંગાનુ ઉત્થાન નિરંતર થયા જ કરે છે કે જેને અસમાધિ– અશાંતિ કહેવામાં આવે છે. જ્યાં સુધી આશાનું વાવાઝોડું શાંત થાય નહિ ત્યાંસુધી સંકલ્પવિકલ્પના તરગેામાં સ્થિરતા આવી શકતી નથી અને જ્યાં સુધી સંકલ્પના તરગોમાં અસ્થિરતા છે