________________
સંગ–વિગ સુખદ નથી. oooooooooooo ... (૪૦) છooooooooooooooooછે સારના સંબંધ માત્ર સ્વમજાળ છે. જાગ્રતદશા-જ્ઞાન
દશામાં જોઈએ તે કાંઈ જ નથી. સંસારના સઘળા સાથે અનેક ભવમાં અનેક વખત અનેક પ્રકારના સંબધેથી જોડાયા છીએ. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાંસુધી કૃત્રિમ અનેક પ્રકારના સંબંધથી જોડાઈશું; માટે તત્ત્વજ્ઞ પુરુષને હર્ષ કે શેક હેતે જ નથી.
આપણે જીવન, મરણ, યશ, અપયશ, સુખ, દુઃખ આદિની સઘળી વ્યવસ્થા અદષ્ટને સેંપી દીધી છે અને અદષ્ટ નિરંતર જીવાત્માનું વિરેાધી હોય જ છે, એટલે તે ભાગ્યે જ જીવાત્માને અનુકૂળ થઈને ચાલે. દરેક બાબતમાં કાંઈક અનુકૂળતા જેવું દેખાડે પણ તે વાસ્તવિક અનુકૂળતા હોતી નથી. જીવ ભલે માની લે કે મને અદષ્ટ અનુકૂળ છે, અર્થાત હું પૈસે ટકે કુટુંબપરિવારથી સુખી છું, પરંતુ આ બધું માનવું જાગ્રતદશાનું નથી.
અદૃષ્ટ જ મેહ, મમતા, મદ, અજ્ઞાનતા આદિને કેફ પાઈને મનાવેલું છે, જેથી કરી પરિણામે એ જ વસ્તુઓથી જીવાત્મા