________________
: ૩૧૪ :
જ્ઞાન પ્રદીપ.
અને પ્રકાશ પણ છે, પરંતુ તે વીતરાગની દિશામાં નહિ પણ સરાગની દિશામાં, પૂર્વમાં નહિ પણ પશ્ચિમમાં. પશ્ચિમમાં ઊભા રહી સધ્યાસમયે કહેવુ કે જુએ, સૂર્યોદય થાય છે તે જ્ઞાન–ચક્ષુ કેમ માને
સ'સારમાં વસ્તુ એ : એક જડ અને ખીજું ચૈતન્ય. આ એના પ્રપચ તે જ સ`સાર. આ બે વસ્તુઓને જુદા જુદા રૂપે તપાસવાની છે. આપણે તે આપણા પક્ષમાં રહીને ચૈતન્ય માત્રનું હિત ચિતવવાનુ છે. ભગવાન પાતે પેાતાના પક્ષનુ સમર્થાંન કરીને બંધનમાંથી મુકાતાં સ્વસ્વરૂપી આત્માઓને ચેતાવતા ગયા કે પરસ્વરૂપ ભયાવહ છે માટે સ્વસ્વરૂપમાં સમાઈ જાએ.